ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,11 જાન્યુઆરી 2022
મંગળવાર
દેશમાં આમ પ્રજા બાદ હવે રાજકીય નેતાઓ કોરોનાની ચપેટમાં આવવા લાગ્યા છે
પ્રાપ્ત જાણકારી મુજબ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કર્ણાટકના CM બસવરાજ બોમ્મઈ, બિહારના CM નીતીશ કુમાર અને કેન્દ્રીય મંત્રી અજય ભટ્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે.
જોકે તમામમાં કોરોનાના સામાન્ય લક્ષણો છે અને ઘરમાં જ આઇસોલેટ થયા છે.
તમામ રાજકીય નેતાઓએ અપીલ કરી છે કે તેમના સંપર્કમાં આવેલા લોકો આઈસોલેટ થઈ જાય અને પોતાનો ટેસ્ટ કરાવી લે.
મુંબઈમાં 5 દિવસ અને 94 હજાર કોરોનાના કેસ, મુંબઈ માં ટેન્શન. પણ એક રાહત ના સમાચાર. જાણો કાલના આંકડા.
