Site icon News Continuous Bureau | Mumbai

હંગામાના કારણે રાજ્યસભાની કાર્યવાહી ફરી એકવાર આટલા વાગ્યા સુધી સ્થગિત, સંસદ પરિસરમાં વિપક્ષનું જોરદાર વિરોધપ્રદર્શન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 01 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Channel

બુધવાર 

લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી એકવાર ફરી શરૂ થઈ અને વિપક્ષના હંગામાના કારણે એકવાર ફરી રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે. લોકસભામાં પ્રશ્નકાળ ચાલુ છે.

રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા વિપક્ષી સાંસદ સભ્યો સંસદમાં મહાત્મા ગાંધીની મૂર્તિ સામે ધરણા પર બેસી ગયા છે.

રાજ્યસભાના 12 સાંસદના સસ્પેન્શનને લઈને વિપક્ષી નેતાઓએ સંસદમાં ગાંધી પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ સામેલ છે. 

ઉલ્લેખનીય છે કે શિયાળુ સત્રનો બીજો દિવસ 12 વિપક્ષી સાંસદોના સસ્પેન્શન પર ચર્ચા, હોબાળો અને ગૃહને સ્થગિત કરીને સમાપ્ત થયો હતો. 

 સાંસદોના સસ્પેન્શન પર લોકસભા અને રાજ્યસભામાં ભારે હંગામો, બંને ગૃહની કાર્યવાહી આટલા વાગ્યા સુધી સ્થગિત 

PM Modi Video Message NEET Paper Leak નીટ પેપર લીક વિવાદ અંગે PM મોદીનો વિદ્યાર્થીઓને ખાસ વીડિયો મેસેજ, ન્યાયની આપી ખાતરી
Super El Nino India Monsoon સુપર અલ નીનો છતાં ભારતમાં ૯૫% વરસાદ કેમ? જાણો તેની પાછળનું હવામાનશાસ્ત્રીય ગણિત
Dharmendra Pradhan Support CJP Protest CJP પ્રોટેસ્ટ એક રાજીનામાથી આંદોલન સમેટાશે, છતાં પીએમ મોદી કેમ ધર્મેન્દ્ર પ્રધાન સાથે મક્કમતાથી ઊભા છે? જાણી લો ૭ મુખ્ય કારણો
CJP Nation Wide Protest Call આવતીકાલે CJPનું દેશવ્યાપી પ્રદર્શન, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને જોડાવા અપીલ
Exit mobile version