Site icon News Continuous Bureau | Mumbai

Rajya Sabha bypolls: રાજ્યસભામાં એનડીએને બહુમત, 12 સાંસદો વિરોધ વગર ચૂંટાયા

Rajya Sabha bypolls: રાજ્યસભામાં એનડીએની સ્થિતિ ફરી મજબુત થઇ ગઇ છે અને બહુમતની નજીક પહોંચી ગઇ છે.

Rajya Sabha bypolls 12 leaders elected unopposed to Rajya Sabha, NDA touches majority mark

Rajya Sabha bypolls 12 leaders elected unopposed to Rajya Sabha, NDA touches majority mark

News Continuous Bureau | Mumbai  

Rajya Sabha bypolls:

Join Our WhatsApp Channel

 

  • ભાજપના નવ અને તેના સાથી પક્ષોના બે સાંસદો વિરોધ વગર ચૂંટણી જીતી ગયા

  • રાજ્યસભામાં એનડીએની સ્થિતિ ફરી મજબુત થઇ ગઇ છે અને બહુમતની નજીક પહોંચી ગઇ છે. 

  • ભાજપ રાજ્યસભામાં ૯૬ જ્યારે એનડીએ પાસે કુલ ૧૧૨ બેઠકો છે. આ ઉપરાંત છ નિમાયેલા સાંસદો અને એક અપક્ષનો પણ ટેકો છે. 

  • રાજ્યસભામાં હાલની સ્થિતિ મુજબ બહુમત માટે ૧૧૯ બેઠક જરૂરી છે.

આ સમાચાર પણ વાંચોઃ  Gujarat rains: ગુજરાતમાં ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર થયો પ્રભાવિત, આ ટ્રેનો કરાઈ સંપૂર્ણપણે રદ; જુઓ લિસ્ટ..

 

 

 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

PM Modi Post Meta પીએમ મોદીની પોસ્ટ ગાયબ થવા પર ‘મેટા’ સામે સકંજો ટેકનિકલ ભૂલ કહીને નહીં છટકી શકો, દિલ્હીનું તેડું મોકલાયું.
One Nation One Election Bill સંસદના ચોમાસું સત્રમાં નહીં આવે ચર્ચિત ‘એક દેશ, એક ચૂંટણી’ બિલ, સંસદીય સમિતિનો કાર્યકાળ લંબાયો; જાણો કારણ
Supreme Court hears Shiv Sena symbol dispute અસલી શિવસેના કોની? સુપ્રીમ કોર્ટમાં કાનૂની લડાઈ જારી, આગામી સુનાવણી માટે કોર્ટે આપી નવી તારીખ.
ED raids Dawood Ibrahim network ઈડીના રડાર પર દાઉદ ગેંગનું નેટવર્ક! સલીમ ડોલા ગેંગ પર મોટી કાર્યવાહી
Exit mobile version