Site icon News Continuous Bureau | Mumbai

Ram Lalla Surya Tilak: અયોધ્યામાં રામ લલ્લાનો થયો સૂર્ય અભિષેક, PM મોદી આ રીતે બન્યા અધભુત ક્ષણના સાક્ષી; જુઓ તસવીરો..

Ram Lalla Surya Tilak: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આસામના નલબારીમાંથી રામલલાના સૂર્ય તિલકના દર્શન કર્યા. તેઓ અહીં ચૂંટણી રેલીને સંબોધવા પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ સમય કાઢીને રામલલાના સૂર્ય તિલકની અદભૂત ક્ષણો નિહાળી હતી

Ram Lalla Surya Tilak PM Modi Shares Visuals Of Ram Lalla's Surya Tilak With Special Message For Ram Bhakts

Ram Lalla Surya Tilak PM Modi Shares Visuals Of Ram Lalla's Surya Tilak With Special Message For Ram Bhakts

News Continuous Bureau | Mumbai

Ram Lalla Surya Tilak: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. જ્યારે રામ મંદિરમાં રામલલાનો સૂર્ય તિલક સમારોહ ચાલી રહ્યો હતો ત્યારે પીએમ મોદી આસામના નલબારીમાં જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. પરંતુ જનસભાને સંબોધિત કર્યા પછી તરત જ પીએમ મોદી ( PM modi ) એ પોતાના ટેબમાં આ અદભૂત ક્ષણો નિહાળી હતી. આ પાવન અવસર પર તેમણે કહ્યું કે આ દરેક માટે આનંદની ક્ષણ છે. રામનવમીના અવસરે અયોધ્યામાં અરીસા અને લેન્સથી બનેલા મિકેનિઝમ દ્વારા રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Channel

Ram Lalla Surya Tilak: જુઓ તસવીરો

Ram Lalla Surya Tilak: પીએમ મોદીએ પગરખાં ઉતારીને કર્યા દર્શન 

પીએમ મોદીએ ખુદ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી.  ખાસ વાત એ છે કે જ્યારે પીએમ મોદી રામ લલ્લાના સૂર્ય તિલકની અદ્ભુત ક્ષણ જોઈ રહ્યા હતા ત્યારે તેમણે તેમના  ચંપલ ઉતારી દીધા હતા.

આ સમાચાર પણ વાંચો : દુબઈમાં વરસાદ બાદ પૂર…રણમાં પાણી-પાણી, રસ્તા પર ગાડીઓ હોડીની જેમ તરવા લાગી; જૂઓ ભયાનક દ્રશ્યો

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Amit Shah fugitive criminals India ૭ વર્ષમાં ૩૬ દેશોમાંથી પાછા લાવવામાં આવ્યા ૨૭૫ ભાગેડુ અપરાધીઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોર્ડર પારના ગુનેગારો પર કસી લગામ
Vishwesh Negi વિશ્વેશ નેગી બનેલા ઈરાનમાં ભારતના નવા રાજદૂત મધ્ય પૂર્વના તણાવ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો કૂટનીતિક નિર્ણય
PM Modi Video Ban Meta પ્રમુખ અકાઉન્ટ્સ બ્લોક કરવા અને ખોટી સેન્સરશિપનો મામલો ગરમાયો મોદી સરકારનું મેટા સામે સખ્ત વલણ
Arvind Kejriwal E20 petrol protest E20 પેટ્રોલ નીતિ સામે અરવિંદ કેજરીવાલનો પીએમ આવાસ તરફ મોરચો ફિરોઝશાહ રોડ પર પોલીસે અધવચ્ચે અટકાવ્યા
Exit mobile version