Site icon

રામ મંદિર માટે સોના-ચાંદીની ઇંટો નહીં, રોકડાં ચૂકવો! જાણો ટ્રસ્ટે કેમ ભક્તોને કરવી પડી આવી વિનંતી…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

28 જુલાઈ 2020

'રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર' હવે સોના-ચાંદીની ઈંટો વગેરેનું દાન નહીં સ્વીકારે.. ટ્રસ્ટના મહાસચિવે દાતાઓને અપીલ કરી છે કે, "ભક્તો સોના-ચાંદી તેમજ અન્ય ધાતુઓની ઈંટો દાન માટે લઈને ન આવે. તેના બદલે ટ્રસ્ટના ખાતામાં રોકડાં રૂપિયા જમા કરાવે."

અત્યાર સુધીમાં  રામ જન્મભૂમિ ટ્રસ્ટ ને 1 ક્વિંટલથી વધુ કિંમતની સોના ચાંદીની ઈંટ દાનમાં મળી ચુકી છે. આ બધાની કિંમતનો અંદાજો લગાવવો મુશ્કેલ બની રહ્યું છે. ઉપરાંત તેને રાખવા માટે બેંકમાં લોકર પણ નથી. આથી ટ્રસ્ટ એ બધા દાતાઓને અપીલ કરવી પડી છે કે તે "દાનને ઓનલાઈન અથવા કેશમાં ટ્રસ્ટના ખાતામાં જમા કરાવે." 

ઉલ્લેખનીય છે કે 5 મી ઓગસ્ટએ વડાપ્રધાન ભૂમિ પૂજન કરવા અયોધ્યા આવવાનાં છે. જેનો સમય 12.15 મિનિટ અને 32 સેકન્ડનો રહેશે. આ દરમિયાન પીએમ રામ મંદિરની આધારશીલા પણ રાખશે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2WYAEqK  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

 

Dharmendra Update: ધર્મેન્દ્ર નું 89 મી વર્ષે થયું નિધન; આમિર-અમિતાભ સહિત દિગ્ગજો પહોંચ્યા સ્મશાન ઘાટ
India Gate protest: દેશની રાજધાનીમાં ખળભળાટ: ઇન્ડિયા ગેટ પર ‘હિડમા’ (નક્સલી નેતા)ના સમર્થનમાં સૂત્રોચ્ચાર, પોલીસે ૧૫ યુવાનોને પકડ્યા.
INS Mahe Launch: નૌસેનાને મળ્યો ‘મૌન શિકારી’: મુંબઈમાં સ્વદેશી યુદ્ધપોત INS માહેનું જલાવતરણ, થલ સેના પ્રમુખ બન્યા ઐતિહાસિક ક્ષણના સાક્ષી
Justice Suryakant: જસ્ટિસ સૂર્યકાંતે ભારતના ૫૩મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા, કયા પૂર્વ CJIનું સ્થાન લીધું?
Exit mobile version