Site icon

કોંગ્રેસી નેતા અધીર રંજન રાષ્‍ટ્રપતિ પર ટિપ્‍પણીથી ફસાયા-આ આયોગે પાઠવી નોટિસ

News Continuous Bureau | Mumbai

દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિને(first tribal woman President of the country) 'રાષ્ટ્રપત્ની'(Rashtra Patni)  કહેવા મામલે કેન્દ્રમાં(Central govt) સત્તારૂઢ ભાજપ(BJP) અને વિપક્ષી દળ(Oppositin Party) કોંગ્રેસ(Congress) વચ્ચે શાબ્દિક યુદ્ધ(Word War) છેડાયું છે. 

Join Our WhatsApp Community

દરમિયાન રાષ્ટ્રીય મહિલા આયોગે(National Commission for Women) કોંગ્રેસી નેતા(Congress leader) અધીર રંજન ચૌધરીને(Adhir Ranjan Chaudhary) નોટિસ પાઠવી છે. 

આયોગે કોંગ્રેસી નેતાને નોટિસ પાઠવીને વ્યક્તિગતરૂપે આયોગ સમક્ષ રજૂ થવા માટે જણાવ્યું છે. 

સાથે જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને(President Draupadi Murmu) 'રાષ્ટ્રપત્ની' કહેવા મામલે લેખિતમાં સ્પષ્ટીકરણ આપવા નિર્દેશ આપ્યો છે. 

આયોગે ચૌધરીના નિવેદન મામલે સુનાવણી માટે આગામી બુધવારે સવારે 11:30 કલાકનો સમય નિર્ધારિત કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : કમ નસીબ દુર્ઘટના- મિગ વિમાન ક્રેશ થયું- બે પાયલટના મૃત્યુ- જાણો વિગત

 

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version