Site icon News Continuous Bureau | Mumbai

પત્રકાર રવીશકુમાર એ બળાપો કાઢ્યો. કહ્યું પત્રકારત્વનો આ ભસ્મ યુગ છે અને આખેઆખો મીડિયા વર્ગ ગોદી  મીડિયા છે.

એનડીટીવી માંથી રાજીનામું આપ્યા પછી રવીશકુમાર વિડિયો ના માધ્યમથી લોકોની સામે આવ્યા. અને પોતાનો બળાપો કાઢયો. હવે તેનો વિડીયો વાયરલ થયો છે.

Senior journalist Ravish Kumar resigns from NDTV

પત્રકાર રવીશકુમાર એ બળાપો કાઢ્યો. કહ્યું પત્રકારત્વનો આ ભસ્મ યુગ છે અને આખેઆખો મીડિયા વર્ગ ગોદી મીડિયા છે.

News Continuous Bureau | Mumbai

એનડીટીવી (NDTV) ને અદાણી કંપની(Adani) એ ટેક ઓવર કરી લીધું છે. ત્યારબાદ ડોક્ટર પ્રણવ રોય અને રાધિકા રોયએ પોતાના પદેથી રાજીનામું આપ્યું. હવે રવીશકુમાર (Ravish kumar) એ પણ રાજીનામું (Resign) આપી દીધું છે. અને પોતાના રાજીનામાની સાથે બળાપો કાઢયો છે.

Join Our WhatsApp Channel

પત્રકારત્વનો ભસ્મ યુગ શરૂ થઈ ગયો છે.

પોતાના વિડીયોમાં રવીશકુમાર એ નામ લીધા વગર ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી પર નિશાનો લીધો છે. પોતાના વિડીયો માં તેમણે કહ્યું કે પત્રકારત્વનો આ  ભસ્મ યુગ ચાલુ છે. આખેઆખું મીડિયા ગોદી બની ગયું છે. પોતાના જુનાં સંસ્મરણોને વાગોળતા તેમણે લોકોનો  આભાર વ્યક્ત કર્યો હતો. અને કહ્યું હતું કે હવે તે youtube ચેનલ પર દેખાશે. 

આ સમાચાર પણ વાંચો : Urfi Javed Naked: ન બ્રા, ન શર્ટ, ન શરમ અને ન ચહેરા પર માસ્ક, માત્ર પેન્ટ પહેરીને પેઇન્ટિંગ શરૂ કર્યું!

 

PM Modi| બાળકોના જીવનમાં પ્રવેશ કરવો પડશે, પીએમ મોદીએ શિક્ષકોને પુસ્તકોથી આગળ વધવા કરી અપીલ
PM Modi| બાળકોના જીવનમાં પ્રવેશ કરવો પડશે, પીએમ મોદીએ શિક્ષકોને પુસ્તકોથી આગળ વધવા કરી અપીલ
Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Exit mobile version