Site icon News Continuous Bureau | Mumbai

RTI માં મોટો ખુલાસો, સોનિયા ગાંધીએ નથી ભર્યુ ઘરનું ભાડુ; ફંડ ભેગું કરશે આ પક્ષ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Channel

શનિવાર

કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધીને લઈને એક આરટીઆઈમાં મોટો ખુલાસો થયો છે. 

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સત્તાવાર બંગલા સહિત ત્રણ સરકારી મકાનો માટે કોંગ્રેસના નેતાઓનું 18 લાખ ભાડું બાકી છે. 

26 અકબર રોડનું 12 લાખથી વધુ ભાડું છે, 10 જનપથનું 4 હજાર 610 અને અજયના ચાણક્યપુરી, દિલ્હીના નિવાસસ્થાનનું ભાડું પાંચ લાખથી વધુ બાકી છે.

ભાજપે કોંગ્રેસને ટોણો મારવા, કોંગ્રેસના નેતાઓને શરમાવવા અને ભાડુ ચૂકવવા માટે દાન એકત્રિત કરવાની ઝુંબેશ શરૂ કરી છે. 

 

Rahul Gandhi SC Petition Defects મોટા વકીલોની ફોજ છતાં આ કેવો છબરડો? રાહુલ ગાંધીની અરજીમાં ૧૪ ખામીઓ; વિપક્ષ સવાલોના ઘેરામાં
Jantar Mantar Protest Site MHA ના નિર્ણય સામે મોટો કાનૂની પડકાર! વિરોધ પ્રદર્શન માટે નક્કી કરેલા ૩ નવા સ્થળો સામે પણ નારાજગી આજે સુનાવણી..
Cancer Medicines Trade Margin Capping આ ગંભીર બીમારીની દવાઓ થશે સસ્તી કેન્દ્ર સરકારે ટ્રેડ માર્જિન પર ૩૦ ટકા કેપ લગાવવાનો સુપ્રીમ કોર્ટમાં મૂક્યો પ્રસ્તાવ
Rahul Gandhi Supreme Court March Detained પ્રિયંકા સાથે સુપ્રીમ કોર્ટ તરફ માર્ચ કરી રહેલા રાહુલ ગાંધીને પોલીસે અટકાવ્યા હજારોની જંગી ભીડ વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા
Exit mobile version