Site icon

Republic Day 2024: PM મોદીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપવા બદલ ફ્રાંસના રાષ્ટ્રપતિનો આભાર માન્યો, કહી આ વાત..

Republic Day 2024: અમારા પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો ભાગ બનવા બદલ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનો આભાર. તમારી ઉપસ્થિતિ ભારત-ફ્રાન્સ સંબંધોને ખૂબ જ વેગ આપશે.

Republic Day 2024 PM thanks France Prez for attending Republic Day celebrations

Republic Day 2024 PM thanks France Prez for attending Republic Day celebrations

News Continuous Bureau | Mumbai 

Republic Day 2024: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો ભાગ બનવા બદલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનો આભાર માન્યો હતો.

Join Our WhatsApp Community

તેઓ મેક્રોનની પોસ્ટનો જવાબ આપી રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતુઃ

“અમારા પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો ભાગ બનવા બદલ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનો આભાર. તમારી ઉપસ્થિતિ ભારત-ફ્રાન્સ સંબંધોને ખૂબ જ વેગ આપશે.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો : Israel-Hamas Conflict: ગાઝામાં નરસંહાર રોકવા માટે ઈન્ટરનેશનલ કોર્ટે ઈઝરાયલને આદેશ, આપ્યો આટલા મહિનાનો સમય..

Jet Fuel Crisis:મોંઘી થશે હવાઈ સફર: જેટ ફ્યુઅલના ભાવમાં તોતિંગ વધારો, સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે સીધો બોજ
Braving the Mines: મોતને હાથતાળી આપી નીકળ્યું ભારતીય જહાજ! માઈન્સથી ભરેલા દરિયામાં ઈરાની સેનાએ આ રીતે બચાવ્યું LPG ટેન્કર
April Rule 2026: આજથી બદલાઈ ગયા આ 7 મોટા નિયમો; રેલવે ટિકિટ, ATM ટ્રાન્ઝેક્શન અને ઇનકમ ટેક્સમાં થયેલા ફેરફારોની તમારા ખિસ્સા પર શું થશે અસર?
PACL Scam Refund: PACL કૌભાંડ: લાખો રોકાણકારો માટે આશાનું કિરણ, ED ₹15,582 કરોડની મિલકતો લોઢા સમિતિને સોંપશે
Exit mobile version