Site icon News Continuous Bureau | Mumbai

વાવાઝોડામાં બાર્જ ડૂબવાના ચોથા દિવસે પણ બચાવ કામગીરી ચાલુ 37ના મૃતદેહ મળ્યા, 38 લાપતાને શોધવા પાંચ INS જહાજની કવાયત શરૂ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 મે 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

તાઉતે વાવાઝોડું ફૂંકાવાને પગલે અરબી સમુદ્રમાં મુંબઈના કિનારથી 88 કિલોમીટર દૂર હીરા ઑઇલ ફીલ્ડમાં ડૂબી ગયેલા બાર્જ પી-305માં ફસાઈ ગયેલા લોકોના મૃતદેહ નેવીના હાથે લાગ્યા છે. બુધવારે મોડી રાત બાદ 11 મૃતદેહ INS કોલકતાથી મુંબઈના કિનારા પર લાવવામાં આવ્યા હતા. નેવીના રેસ્ક્યુ ઑપરેશનનો આજે ચોથો દિવસ છે. પંચાવન કલાકથી વધુ સમયથી ચાલી રહેલી બચાવ કામગીરીમાં INS કોચી હજી પણ દરિયામાં કામ કરી રહી છે. હજી  સુધી 38 લોકો મળ્યા નથી. ONGCના કહેવા મુજબ બાર્જમાં 263 લોકો સવાર હતા.

બચાવ કામગીરી માટે નેવી પોતાના ટોહી વિમાન પી-81ની મદદ લઈ રહ્યું છે. નેવીના વિમાન અને હેલિકૉપ્ટર 60 કલાકથી પણ વધુ સમયથી દરિયામાં લોકોને શોધવાનું કામ કરી રહી છે.

Sonam Wangchuk Protest વાત ન બને તો મોટા પાયે આંદોલન કરવાની સોનમ વાંગચુક ની ચીમકી, લદ્દાખના હકો માટે સરકાર સામે મોરચો
NCPCR Child Labour Rescue નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ દ્વારા બાળ મજૂરીમાંથી ૩૮૦૦ થી વધુ બાળકોને મુક્ત કરાવાયા
Western Zonal Council Meeting કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સોમવારે ગોવાની રાજધાની પણજી (Panaji) ખાતે પશ્ચિમી ક્ષેત્રીય પરિષદની ૨૮મી બેઠકની કરશે અધ્યક્ષતા
Lashkar militant killed જમ્મુકાશ્મીરમાં સુરક્ષાબળોને મોટી સફળતા, લશ્કરએતૈયબાનો પાકિસ્તાની આતંકી ઠાર
Exit mobile version