Site icon News Continuous Bureau | Mumbai

રૂ. 2,000ની નોટ બદલવાના કૌભાંડમાં માણસે રૂ. 1 કરોડ ગુમાવ્યા

Rs. 2000 Notes Scam: RBIની તાજેતરની જાહેરાતને કારણે, આરોપી હસન કુરેશી (31) અને ઉબેદુરહેમાન કુરેશી (33) એ રૂ. 2,000 મૂલ્યની નોટો એક્સચેન્જ કરાવવા માટે વધારાનું 10% કમિશન ચૂકવવાનું વચન આપ્યું હતું

Rs. 2,000 note exchange scam, man gets Rs. 1 crore lost

Rs. 2,000 note exchange scam, man gets Rs. 1 crore lost

News Continuous Bureau | Mumbai

Rs. 2000 Notes Scam: 10% કમિશન મેળવવાની લાલચ માટે રૂ. 2,000 મૂલ્યની નોટો બદલવાની આડમાં રૂ. 1 કરોડની છેતરપિંડી કરવા બદલ એસ્ટેટ એજન્ટ અને એક કેબ ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી.

Join Our WhatsApp Channel

RBIની તાજેતરની જાહેરાત કરવામાં આવી છે. કે આગામી સપ્ટેમ્બર મહિનાથી રુ. 2000 ના મુલ્યની નોટો બંદ થઈ જશે. જેથી લોકો પોતાની પાસેની રુ. 2000 નોટો બદલી રહ્યા છે. અહીંયા પણ આરોપી હસન કુરેશી (31) અને ઉબેદુરહેમાન કુરેશી (33) એ રૂ. 2,000 મૂલ્યની નોટો એક્સચેન્જ કરાવવા માટે વધારાનું 10% કમિશન ચૂકવવાનું વચન આપ્યું હતું.

આ સમાચાર પણ વાંચો: IRCTC પશ્ચિમ ઝોન અમદાવાદ થી ભારત ગૌરવ ટ્રેન દ્વારા “દિવ્ય દક્ષિણ દર્શન પ્રવાસી ટ્રેન”નું બુકિંગ શરૂ થઇ ગયું છે.

ચાર લોકો પોલીસનો ઢોંગ કરીને ….

જો કે, એક્સચેન્જ સમયે, જ્યારે ફરિયાદી બેગમાં રોકડ લઈને પહોંચ્યો, ત્યારે ચાર લોકો પોલીસનો ઢોંગ કરીને બેગ લઈને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.

સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ હવે વધુ બે આરોપીઓને શોધી રહી છે જેઓ ફરાર છે..

 

CEC Gyanesh Kumar પોલીસ ફરિયાદ હોય કે મહાભિયોગ CEC જ્ઞાનેશ કુમાર સામે તાત્કાલિક કાર્યવાહી શા માટે શક્ય નથી? જાણો બંધારણીય રક્ષણ કવચ!
CEC Gyanesh Kumar ચૂંટણી પંચના આંતરિક વિખવાદ પર વિપક્ષ આક્રમક; રાહુલ ગાંધીએ કહ્યું ‘લોકશાહીની સંસ્થાઓ પર દબાણ હવે સહન નહીં થાય’
Vande Bharat Express Speed Record રેલવેની અદભુત કમાલ બુલેટ ટ્રેન પહેલાં જ વંદે ભારત એક્સપ્રેસની તોફાની સ્પીડ, ૧૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડીને રાજધાનીશતાબ્દીને આપી ટક્કર!
Arctic Sea Ice Shrinks સેટેલાઇટ તસવીરોએ વધારી દુનિયાની ચિંતા; ગ્લોબલ વોર્મિંગથી ઉત્તરી ધ્રુવનો બરફ રેકોર્ડ સ્તરે પીગળ્યો
Exit mobile version