Site icon

ભારતને મળ્યો રાશિયાનો સાથ, UNSC માં ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપ્યું

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

23 જુન 2020 

ચીન સાથેની સરહદ પર પ્રવર્તતા તણાવ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) માં કાયમી સભ્યપદ માટે રશિયાએ ફરી એકવાર ભારતને ટેકો આપ્યો છે. રશિયાના વિદેશ પ્રધાન સેરગેઈ લાવરોવે સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતને ટેકો આપ્યો છે.

રશિયન વિદેશ પ્રધાનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને ચીન વચ્ચેની સરહદ પર ભારે તનાવ છે. બંને વચ્ચેની સરહદ પર તણાવ ઓછો કરવાના પ્રયાસો ચાલુ છે.

રશિયાના વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવે કહ્યું કે 'સંયુક્ત રાષ્ટ્રના સંભવિત સુધારાઓની વાત કરી, યુએન સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનવા માટે ભારત એક મજબૂત ઉમેદવાર છે અને અમે ભારતની ઉમેદવારીને ટેકો આપીએ છીએ'. 

રશિયાએ કહ્યું કે "અમને નથી લાગતું કે ભારત અને ચીનને બહારથી કોઈ મદદની જરૂર છે. ખાસ કરીને જ્યારે આ બાબત દેશના પ્રશ્નો સાથે સંબંધિત હોય. તેઓ તેમના પોતાના પ્રશ્નો મળીને હલ કરી શકે છે".

 ઉલ્લેખનીય છે કે , ઓસ્ટ્રેલિયાએ પણ યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલનું કાયમી સભ્યપદ મેળવવા માટે ગયા અઠવાડિયે ભારતને પોતાનું  સમર્થન આપ્યું છે…..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3hVOVgr

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Indian Navy in Hormuz: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ભારતનો માસ્ટરપ્લાન; ૭ યુદ્ધજહાજો કરશે તેલના ટેન્કરોનું રક્ષણ, જાણો કેવી છે દરિયાઈ વ્યૂહરચના.
Badrinath Snowfall 2026: બદ્રીનાથ ધામ બરફની ચાદરથી ઢંકાયું! ૩ દિવસની સતત હિમવર્ષા બાદ જોવા મળ્યો અદભૂત નજારો; જુઓ વીડિયો
Indian Ocean Security Crisis: હોર્મુઝ બાદ હવે હિંદ મહાસાગરમાં મિસાઈલ વર્ષા! ભારતની ‘લાઈફલાઈન’ પર ગંભીર ખતરો; ઈરાન-અમેરિકાના જંગથી દરિયાઈ વેપારમાં મચ્યો ખળભળાટ.
LPG Gas Price: ભારતના ૨ ગેસ ટેન્કરો હોર્મુઝની સામુદ્રધુની પાર કરવા સજ્જ; શું હવે ગેસ સિલિન્ડરના ભાવ ઘટશે? જાણો લેટેસ્ટ અપડેટ
Exit mobile version