Site icon News Continuous Bureau | Mumbai

આ દેશે કોરોના ની દવા શોધી હોવાનો દાવો કર્યો, માનવીય પરીક્ષણ સફળ રહ્યું, જલ્દી જ બજારમાં ઉતારશે.. જાણો વિગત…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

13 જુલાઈ 2020

વિશ્વભરની પ્રયોગશાળાઓમાં કોરોના વાયરસ સામેની રસી પર કામ થઈ રહ્યું છે. એવામાં રશિયાની એક યુનિવર્સિટી એ દાવો કર્યો છે કે તેણે કોરોનાની રસી વિકસાવી લીધી છે. આ રસીના તમામ પરીક્ષણો સફળ રહ્યા છે. જો આ દાવો સાચો હશે, તો તે કોરોના સામેની પ્રથમ રસી હશે. નોંધનીય છે કે ચીનથી લઈને આખા વિશ્વમાં ફેલાયેલો આ જીવલેણ વાયરસ આજ સુધીમાં લાખો લોકોનો જીવ લઈ ચુક્યો છે. 

ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સલેશન મેડિસિન એન્ડ બાયોટેકનોલોજીના અધિકારીએ જણાવ્યું હતું કે  સેકેનોવ યુનિવર્સિટી દ્વારા રસીકરણની પ્રક્રિયા 18 જૂનથી કરવામાં આવી રહી છે. આ રસીના તમામ પરીક્ષણો સફળ રહ્યા છે. વઘુમાં કહ્યું કે "ટૂંક સમયમાં આ રસી બજારમાં ઉપલબ્ધ કરાશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જે સ્વયંસેવકો પર રસી નો પ્રયોગ કરવામાં આવ્યો હતો તેમને 20 જૂને રજા આપી દેવાઈ હતી અને તે તમામ સ્વસ્થ છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2ZknkhT 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

IIT Invention Morphing Aircraft Wings એવિએશન ક્ષેત્રે મોટો બદલાવ, હવામાં પક્ષીની જેમ પાંખોનો આકાર બદલી શકશે વિમાન IIT કાનપુરના વૈજ્ઞાનિકોની ક્રાંતિકારી શોધ
Amit Shah On UCC Implementation અમિત શાહનું મોટું એલાન ૨૦૨૯ સુધીમાં દેશના આટલા રાજ્યોમાં લાગુ થશે UCC, NDA શાસિત રાજ્યોમાં તડામાર તૈયારીઓ
China Reduces Troops Along LAC સરહદે ભારતની મક્કમતા સામે ડ્રેગન બેકફૂટ પર! LAC પર ચીને સૈન્ય જમાવડો ઘટાડ્યો; ભારતીય સેનાના દબાણ બાદ ડિસએન્ગેજમેન્ટ તેજ
PM Modi Indian Women Cricket Team એશિયા કપ ચેમ્પિયન બની ભારતીય ટીમ પીએમ મોદીએ પાઠવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ, કહ્યું આ સફળતા દેશની રમતગમત ક્રાંતિને નવી દિશા આપશે
Exit mobile version