Site icon News Continuous Bureau | Mumbai

સામ-દામ-દંડ-ભેદ ચીન સામે દરેક નીતિ અપનાવાશે, 20 જવાનોનું બલિદાન એળે નહીં જાય: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હુંકાર

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

17 જુન 2020

"ભારત એક શાંતિપ્રિય દેશ છે એ કોઈને સામેથી છેડવા જતું નથી પરંતુ, જો કોઈ ભારત ને છેડશે તો અમે છોડશું પણ નહીં. ભારત પોતાના માન, સ્વાભિમાન, અખંડતા અને સાર્વભૌમત્વને  સાચવવા માટે સક્ષમ છે. અમને અમારા દેશની રક્ષા કરતા કોઈ રોકી શકે એમ નથી". આમ કહી આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા શબ્દોમાં ચીનને સાનમાં સમજાવી દીધું છે કે "જો તમે યુદ્ધ છેડશો તો ભારત પણ વળતો જવાબ આપશે". 

 આ દરમિયાન દેશવાસીઓને વિશ્વાસ અપાવતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે "શહિદ થયેલા તમામ જવાનનું બલિદાન એળે નહીં જાય. આપણા જવાનોએ ચીનેને પાછળ ખદેડતા ખદેડતા બહાદુરીપૂર્વક શહીદી વહોરી છે. 

વડાપ્રધાન મોદીએ આજે, દેશમાં લોકડાઉન હટાવ્યા બાદ વધી રહેલા કોરોના ના કેસ ને લઇ દેશના 15 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડિયો દ્વારા ચર્ચા વિચારણા કરી હતી. ચર્ચા શરૂ કરતા પહેલા મોદી, ગૃહમંત્રી અમીત શાહ, ગૃહ મંત્રી રાજનાથ સિંહ સહિત 15 રાજ્યોના મુખ્યમંત્રીઓએ બે મિનિટનું મૌન પાળી 15 જૂને શહીદ થયેલા 20 ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ….

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Mumbai PM Modi Event Security Breach મુંબઈમાં પીએમ મોદીના કાર્યક્રમ સ્થળ નજીક સુરક્ષામાં મોટી ચૂક પોલીસે ૨ શંકાસ્પદોને બંદૂક સાથે ઝડપી પાડ્યા
PM Modi In Vadodara ‘ફાઇલો લટકાવવાનો દૌર પૂરો થયો, હવે વિકાસ દોડે છે’ વડોદરામાં મેગા પ્રોજેક્ટ્સ વચ્ચે પીએમ મોદીનું મોટું સંબોધન
Akhilesh Yadav Big Strategy માત્ર ફેશન નહીં, પાક્કી પોલિટિક્સ લાલ અને વાદળીના સંગમથી અખિલેશ યાદવ કયા મોટા મિશન પર નીકળ્યા છે?
Rahul Gandhi Congress Future Team કોંગ્રેસની ફ્યુચર ટીમ માટે રાહુલ ગાંધી પોતે લઈ રહ્યા છે ઇન્ટરવ્યુ ૧૨૦ યુવા નેતાઓ થયા શોર્ટલિસ્ટ, સંગઠનમાં મળશે મોટી જવાબદારી
Exit mobile version