Site icon

 કૃષિ કાયદા પરત લેવા પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનું આવ્યું નિવેદન, કહ્યું- આજે સત્ય, ન્યાય અને અહિંસાની થઈ જીત; જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 19 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

શુક્રવાર

પીએમ મોદીના ત્રણેય કૃષિ કાયદાઓ રદ કરવાના નિર્ણય બાદ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રતિક્રિયા આપી છે.

સોનિયા ગાંધીએ કહ્યું કે  લગભગ 12 મહિનાના ગાંધીવાદી આંદોલન બાદ આજે દેશના 62 કરોડ અન્નદાતા-ખેડૂતો-ખેતમજૂરોનો સંઘર્ષ અને ઈચ્છાનો વિજય થયો છે. 

આજે સત્ય, ન્યાય અને અહિંસાની જીત થઈ છે.

આજે 700 થી વધુ ખેડૂત પરિવારોનું બલિદાન રંગ લાવ્યું, જેમના પરિવારોએ ન્યાય માટેના આ સંઘર્ષમાં પોતાનો જીવ આપ્યો. 

ખેડૂતો અને મજૂરો વિરુદ્ધ ષડયંત્ર કરનારા સત્તામાં રહેલા સરમુખત્યારશાહી લોકોના ઘમંડનો પણ પરાજય થયો છે.

LPG Booking Update: BPCL નો નવો આદેશ! ૧૨ સિલિન્ડરનો ક્વોટા પૂરો થયા બાદ ગેસ મેળવવા આપવી પડશે આ વધારાની વિગત; જાણો હવે કેવી રીતે થશે બુકિંગ.
LPG Crisis Deepens Amid Iran War: મોંઘવારીમાં મોટો ફટકો! ઈરાન યુદ્ધને કારણે LPG સંકટ; હવે ૧૪.૨ કિલોના સિલિન્ડરમાં મળશે માત્ર ૧૦ કિલો ગેસ? જાણો સરકારનો નવો પ્લાન.
Indian Navy in Hormuz: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ભારતનો માસ્ટરપ્લાન; ૭ યુદ્ધજહાજો કરશે તેલના ટેન્કરોનું રક્ષણ, જાણો કેવી છે દરિયાઈ વ્યૂહરચના.
Badrinath Snowfall 2026: બદ્રીનાથ ધામ બરફની ચાદરથી ઢંકાયું! ૩ દિવસની સતત હિમવર્ષા બાદ જોવા મળ્યો અદભૂત નજારો; જુઓ વીડિયો
Exit mobile version