Site icon

જગન્નાથપુરી યાત્રાને કેટલીક શરતો સાથે SC ની મંજૂરી, ઓડિશાના મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને રથયાત્રાની મીટિંગ મળશે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

22 જુન 2020 

           સુપ્રસિદ્ધ જગન્નાથ પુરીની રથયાત્રા કાઢવા માટે પહેલા સુપ્રીમ કોર્ટે કોરોનાના સંક્રમણના ફેલાવવાની ધ્યાનમાં રાખી ના ફરમાવી હતી. પરંતુ આજે કેટલીક શરતો સાથે પુરીની રથયાત્રા યોજવાની મંજુરી આપી છે આ સાથે જ તેમણે જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટનો આ ફેસલો માત્ર પુરીની રથયાત્રા માટે છે. દેશના અન્ય ભાગોમાં નીકળતી જગન્નાથની રથયાત્રા સાથે આને કોઈ લેવાદેવા નથી.. ઉલ્લેખનીય છે કે આજે સુપ્રીમ કોર્ટે ફરી વિચારણા કરવી પડી, જે માટે પુરીના જ કેટલાક મુસ્લિમ વિદ્યાર્થી યુવકોએ સુપ્રીમ કોર્ટમાં પુનઃવિચારણા અરજી દાખલ કરી હતી

          ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) એસ.એ. બોબડે કહ્યું કે "પુરી રથયાત્રા, આરોગ્ય સમિતિ સાથે સમાધાન કર્યા વિના મંદિર સમિતિ, રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી યોજવામાં આવશે."

         સુપ્રીમ કોર્ટ ની શરતી મંજૂરી મળ્યા બાદ હવે  તૈયારી કેવી રીતે કરવી તેની મીટીંગ, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની અધ્યક્ષતામાં સોમવારે સાંજે મળશે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Z0j85H

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Monalisa Viral Girl:મોનાલિસા નીકળી સગીર! ફરમાન વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ, કોઈપણ ક્ષણે થઈ શકે છે ધરપકડ
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
LPG થી PNG: ગેસ સિલિન્ડર પર તમારા ખિસ્સામાંથી કેટલો ટેક્સ જાય છે? જાણો સરકારની કમાણીનું આખું ગણિત
LPG Crisis Management: ગેસ સિલિન્ડર માટે હવે નહીં જોવી પડે રાહ! સરકારે લીધો મોટો નિર્ણય, આ ખાસ વર્ગના લોકોને મળશે પ્રાધાન્ય.
Exit mobile version