Site icon

જમ્મુ-કાશ્મીરમાં 4G સેવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરો : સુપ્રીમ કોર્ટનો આદેશ

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

નવી દિલ્હી

Join Our WhatsApp Community

11 મે 2020 

સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં 4 G સર્વિસ રિસ્ટોરેશન કેસમાં ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાના આદેશ આપ્યો છે  સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં 4 G સેવાઓ શરૂ કરવા માટે દાખલ કરેલી એક અરજીની સુનાવણી દરમિયાન આ ચુકાદો આપ્યો છે. કારણકે વિવિધ અરજદારો દ્વારા અલગ અલગ અરજી દાખલ કર્યા બાદ ઉભા થયેલા વિવાદોને ધ્યાનમાં લઈ આ મામલે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે એ વધુ સારું રહેશે એમ કહી સાથે જ સુપ્રીમ કોર્ટએ કહ્યું કે આ સમિતિનું નેતૃત્વ ગૃહ બાબતોના સચિવ કરશે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓગસ્ટ મહિનાથી જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાના હેતુસર 4G સેવના બદલે 2G સેવા જ હાલ કામ કરી રહી છે..

March 1 Rule Changes 2026: ટ્રેન ટિકિટથી લઈને WhatsApp અને UPI સુધી; તમારા ખિસ્સા પર પડશે સીધી અસર.
Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
Exit mobile version