Site icon

પ્રધાનમંત્રી આવાસ યોજના માં થયો 14000 કરોડ રૂપિયાનો ઘોટાળો. સીબીઆઈએ આપ્યો અહેવાલ..

    કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 14000 કરોડ રૂપિયાનો ઘોટાળો બહાર આવ્યો છે.આ અંગે સીબીઆઇ એ વિસ્તૃત અહેવાલ બહાર પાડ્યો છે. સીબીઆઈએ આપેલા અહેવાલ મુજબ, ડીએચએફએલ કંપનીના માલિક કપિલ વાધવાન અને ધીરજ વાધવાને, લગભગ ૨.૬ લાખ જેટલા હાઉસિંગ લોન મેળવવા માટે બનાવટી ખાતા ખોલાવ્યા હતા. આ બનાવટી ખાતા મુંબઈ ખાતેની એક બ્રાંચમાં ખોલાવ્યા હતા. અને વર્ષ ૨૦૦૭ થી 2019 સુધી તેમણે લગભગ ૧૪ હજાર 46 કરોડ રૂપિયા લોન પેઠે લીધા. હાલમાં આ વાધવાન ભાઈઓ એકબીજા ફ્રોડ કેસના અંતર્ગત જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.  સીબીઆઈ  આવાસ યોજનાની હજી વધારે વિસ્તૃત તપાસ કરી રહી છે.


      ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના, એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો  ડ્રીમ પ્રોજેક્ટ છે. જે હેઠળ તેમણે ચૂંટણી લડી હતી અને જાહેરાત કરી હતી કે ભારતમાં રહેતા તમામ લોકોને પાકું ઘર મળશે,અને લોકોએ તેમને વોટ રૂપિયા આશીર્વાદ પણ આપ્યા હતા.હવે તેમાં જ આ ઘોટાળો બહાર આવતા ચર્ચાનો વંટોળ ઉભો થયો છે.

Join Our WhatsApp Community
Srinagar Protest on Khamenei Death: ખામેનેઈના મોત પર શ્રીનગરના રસ્તાઓ પર ઉતરી ભીડ; સુરક્ષાબળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ, કાશ્મીરમાં હાઈ-એલર્ટ.
MHA Alert on Iran Israel War: Iran Attack Impact in India: ભારતના અનેક રાજ્યોમાં સુરક્ષા કડક, ગૃહ મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી; કટ્ટરપંથી તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી નો આદેશ.
Delhi School Bomb Threat: દિલ્હીની ટોચની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! સરદાર પટેલ વિદ્યાલયમાં હાઈ-એલર્ટ; પોલીસનું સર્ચ ઓપરેશન શરૂ..
Air India Flights Cancelled: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર! એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટ અને યુરોપની ફ્લાઈટ્સ પર લીધો મોટો નિર્ણય..
Exit mobile version