Site icon

Deen Dayal Sparsh Yojana 2024-25: ફિલાટેલીમાં રસ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓને પોસ્ટ વિભાગની આ યોજના હેઠળ આપવામાં આવશે શિષ્યવૃત્તિઓ..

Deen Dayal Sparsh Yojana 2024-25: દીનદયાળ સ્પર્શ યોજના વિદ્યાર્થીઓમાં ફિલેટલીને પ્રોત્સાહન આપવા માટે પોસ્ટ વિભાગની યોજના છે

Scholarships will be awarded under this scheme of Department of Posts to brilliant students interested in philately.

Scholarships will be awarded under this scheme of Department of Posts to brilliant students interested in philately.

 News Continuous Bureau | Mumbai 

Deen Dayal Sparsh Yojana 2024-25: દીન દયાલ સ્પર્શ (હોબી તરીકે સ્ટેમ્પ્સમાં યોગ્યતા અને સંશોધનને પ્રોત્સાહન આપવા માટેની શિષ્યવૃત્તિ) યોજના 2017-18થી શાળાના વિદ્યાર્થીઓમાં ફિલેટલીને ( Philately ) પ્રોત્સાહન આપવા માટે પોસ્ટ વિભાગની ( Post Department ) એક યોજના છે. 

Join Our WhatsApp Community

આ યોજના હેઠળ ફિલાટેલીમાં રસ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓને ( School Students ) આ વર્ષે 40 શિષ્યવૃત્તિઓ આપવામાં આવશે. આ શિષ્યવૃત્તિ ( scholarship ) પ્રત્યેક વિદ્યાર્થી માટે વાર્ષિક રૂ.6000/- જેટલી થાય છે.

યોગ્ય રીતે ભરેલા અરજી ફોર્મ 18.09.2024ના રોજ અથવા તે પહેલાં રજિસ્ટર / સ્પીડ પોસ્ટ દ્વારા અથવા હાથથી સંબંધિત ટપાલ વિભાગની ( Postal Stamps )  પોસ્ટ ઓફિસના વરિષ્ઠ અધિક્ષક / પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસે પહોંચાડવાના રહેશે.

આ સમાચાર પણ વાંચો:  Ahilya Bhawan: મહિલાઓ અને બાળકોના વિકાસ માટે આટલા કરોડનાં ખર્ચે માનખુર્દમાં બનશે ભારતનું પ્રથમ ‘અહિલ્યા ભવન.‘

યોજનાની વિગતો અને અન્ય નિયમો અને શરતો અહીં જોઈ શકાય છે

http://www.indiapost.gov.in/Philately/Pages/Content/Deen-Dayal-SPARSH-Yojana.aspx

વધુ માહિતી માટે કૃપા કરીને સંપર્ક કરોઃ

  1. ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત સર્કલ, અમદાવાદ – 380001 (079 25504946)

  2. પોસ્ટમાસ્ટર જનરલ, હેડ કવાર્ટર રીજન, અમદાવાદ – 380004. ( 079 22866806 )

  3. પોસ્ટમાસ્ટર જનરલ, વડોદરા રીજન, વડોદરા – 390002. ( 0265 2750811 )

  4. પોસ્ટમાસ્ટર જનરલ, રાજકોટ રીજન, રાજકોટ – 360001. ( 0281 2231560 )

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Train Timing change: ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસના સમય અને ટર્મિનલ સ્ટેશનમાં પરિવર્તન
Bairabi-Sairang Rail Project: બઈરબી-સાયરંગ રેલ પરઓયોજના: પૂર્વોત્તર ભરતને પ્રગતિની સાથે જોડતી ઐતિહાસિક પહેલ
Mahindra Thar: નવી નક્કોર થારથી લીંબુ કચડવા ગયેલી મહિલા સાથે એવું બન્યું કે શોરૂમના પહેલા માળેથી SUV સીધી રોડ પર
Vice-Presidential Election: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં INDIA ગઠબંધનને મોટો ઝટકો, આટલા સાંસદોનું થયું હતું ક્રોસ-વોટિંગ
Exit mobile version