Site icon News Continuous Bureau | Mumbai

ખુશખબર! ફી વધારાના વિરોધમાં સુપ્રીમ કોર્ટ પહોંચેલા માતા-પિતાની અરજી મંજુર થઈ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

1 જુલાઈ 2020

આઠ રાજ્યોના વાલીઓએ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી, ખાનગી શાળાઓમાં ફી માટેના કડક નિયમો બનાવવા રાજ્ય સરકારોને નિર્દેશો આપવામાં આવે, એવી વિનંતી કરી હતી. આ અરજીમાં માંગ કરી છે કે ખાનગી સહાય વિનાની કે સહાય લેતી શાળાઓને, એપ્રિલથી શરૂ થયેલા ત્રણ મહિનાના સમયગાળા માટે અથવા શારીરિક ધોરણે વર્ગો શરૂ ન થાય ત્યાં સુધી, કોઈપણ વિદ્યાર્થીઓ પાસેથી ફી લેવામાં ન આવે એવો હુકમ આપવા કહ્યું હતું, કારણકે મોટાભાગની શાળાઓ કોરોના સમય દરમ્યાનની ફી પણ વસૂલી રહયાં છે. સાથે દાવો કરયો હતો કે ઘણી શાળાઓ ઓનલાઇન વર્ગો માટે વધારાની ફી લે છે. તે પણ સુનિશ્ચિત કરવામાં આવે..  

આમ  સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સહિત આઠ રાજ્યોનાં માતા-પિતા ના સંગઠનો દ્વારા દાખલ કરેલી અરજીને મંજૂરી આપી છે, તેમજ ફી ન ભરવાને કારણે કોઈપણ વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત ન રાખવા અને શાળાઓમાં ઓનલાઇન વર્ગો પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરવામાં આવી હતી.  ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ગુજરાત, ઓરિસા, મહારાષ્ટ્ર વગેરે. અરજી દાખલ કરવામાં આવી છે. આ રાજ્યમાં માતા-પિતાનાં સંગઠનોએ ભેગા મળીને સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જેની આજે સુનાવણી થઈ છે…

 ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/38gxlQ1 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com       

Lawrence Bishnoi Gang Vs Dawood Chhota Rajan દાઉદ ઇબ્રાહીમ અને છોટા રાજનથી કેટલું અલગ છે લોરેન્સ બિશ્નોઈ ગેંગ? ૯૦ના દાયકાના અંડરવર્લ્ડ અને આજના ક્રાઈમ સિન્ડિકેટ વચ્ચેનો તફાવત
Indian Navy Global Presence સમુદ્રમાં શક્તિ પ્રદર્શન! ૩ ખંડોના મહાસાગરોમાં એકસાથે ગર્જ્યા યુદ્ધજહાજો સુપરપાવર્સ પણ ભારતની તાકાત જોઈ દંગ
Sourav Das Ashutosh Ranka Bail Hearing CJP નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની જામીન પ્રક્રિયા દરમિયાન મેજિસ્ટ્રેટને ધમકી મળતાં સુનાવણી ટળી; દિલ્હી પોલીસે નોંધી ફરિયાદ
Ayodhya Ram Mandir Darshan Booking અયોધ્યા રામ મંદિરમાં સુગમ દર્શન બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર હવે ૯૦ દિવસ અગાઉ મળશે પાસ, દૈનિક ક્વોટા વધારી ૨,૦૦૦ કરાયો
Exit mobile version