Site icon

કોંગ્રેસ પાર્ટીને મળશે નવા અધ્યક્ષ-રાહુલ પ્રથમ પસંદગી- જો ઈનકાર કરે તો આ વ્યક્તિ પર ઢોળાશે કળશ

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસ અધ્યક્ષ પદ(Congress President post) માટે આવતા મહિને ચૂંટણી(Election) યોજાવાની છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ પાર્ટીના કેટલાક નેતાઓ(Party leaders) રાહુલ ગાંધીને(Rahul gandhi) અધ્યક્ષ પદે જોવા માંગે છે.

જો રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બનવા માટે ઇન્કાર કરશે તો પાર્ટી અશોક ગહેલોતને(Ashok Gehlot) કોંગ્રેસ અધ્યક્ષ બનાવી શકે છે.

માનવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી હજુ પણ કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળવામાં ખચકાટ અનુભવી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર/ઓક્ટોબરમાં નવા અધ્યક્ષની પસંદગી કરવાની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે પરંતુ રાહુલે અત્યાર સુધી સ્પષ્ટ જવાબ નથી આપ્યો.

આ સમાચાર પણ વાંચો :  સીએએ લાગુ થશે અને સો ટકા લાગુ થશે પણ કયારે- અમિત શાહે આપ્યો આ જવાબ

Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો
India: બુલેટ ટ્રેનની રાહ જોનારાઓ માટે સારા સમાચાર: આ તારીખ થી શરૂ થશે પ્રથમ સફર; રેલવે મંત્રીએ જાહેર કરી નવી ડેડલાઇન.
Mumbai: નવા વર્ષે હવામાનનો મિજાજ બદલાયો: મુંબઈમાં વરસાદી આગમન, પહાડો પર હિમવર્ષા અને દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી.
Happy New Year 2026 Wishes: નવા વર્ષ ૨૦૨૬ની દેશમાં ધૂમ: PM મોદીએ પાઠવી શુભકામનાઓ, રાહુલ ગાંધી અને ખરગેએ પણ દેશવાસીઓ માટે ખાસ સંદેશ પાઠવ્યો.
Exit mobile version