Site icon News Continuous Bureau | Mumbai

Shankaracharya Hill: PM મોદી પહોંચ્યા શ્રીનગર, દૂરથી પહાડી પર આવેલા શંકરાચાર્ય મંદિર કર્યું નમન.. જુઓ તસવીરો..

Shankaracharya Hill: PM મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરની તેમની મુલાકાત દરમિયાન દૂરથી ભવ્ય ટેકરીઓની ઝલક જોઈને શંકરાચાર્ય ટેકરીને નમન કર્યા હતા.

PM Modi folds hands seeing ‘majestic’ Shankaracharya Hill during Kashmir visit

PM Modi folds hands seeing ‘majestic’ Shankaracharya Hill during Kashmir visit

News Continuous Bureau | Mumbai 

Shankaracharya Hill :

Join Our WhatsApp Channel

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીર ( Jammu Kashmir ) ની તેમની મુલાકાત દરમિયાન દૂરથી ભવ્ય ટેકરીઓની ઝલક જોઈને શંકરાચાર્ય ટેકરી ( Shankaracharya Hill ) ને નમન કર્યા હતા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“થોડા સમય પહેલા શ્રીનગર પહોંચીને, જાજરમાન શંકરાચાર્ય ટેકરીને દૂરથી જોવાની તક મળી.”

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Congress Attacks Modi Govt Over UPI Charges ‘રાહત આપવાને બદલે ખિસ્સા પર તરાપ’ યુપીઆઈ ચાર્જ મુદ્દે ખડગેનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર
NDA Rift On UCC યુસીસી મામલે એનડીએમાં મતભેદ સપાટી પર નીતિશ કુમારે જેડીયુના ટોચના નેતાઓ સાથે તાકીદની બેઠક યોજી
Ayodhya Ramkatha Museum Tender રામ મંદિર બાદ હવે રામકથા સંગ્રહાલયની વારી ૨૦ આધુનિક ગેલેરીઓ માટે ૧૦ ઓક્ટોબરથી ટેન્ડર પ્રક્રિયા શરૂ થશે
Kite Flying Banned Near INS Shikra નૌકાદળ એર સ્ટેશન આસપાસ ૬૦ દિવસ પતંગ ઉડાડવા પર પ્રતિબંધ, નિયમભંગ પર કડક કાર્યવાહીની ચેતવણી
Exit mobile version