News Continuous Bureau | Mumbai
Sitaram Yechury :
-
કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)ના મહાસચિવ સીતારામ યેચુરીનું 72 વર્ષની વયે નિધન થયું છે.
-
19 ઓગસ્ટના રોજ ન્યુમોનિયાને કારણે તેમને દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. 25 દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી.
-
તેમને લાંબા સમય સુધી ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. કમનસીબે સારવાર દરમિયાન આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.
-
પરિવારજનોએ યેચુરીનો પાર્થિવદેહ દિલ્હી એમ્સને ડોનેટ કર્યો છે.
My heartfelt condolences on the passing away of Comrade Sitaram Yechury ji.
He was a humble leader who chartered the unique territory of balancing personal equations with unflinching political ideologies.
A excellent Parliamentarian and an outstanding intellectual, he served… pic.twitter.com/SwwShXJIPj
— Mallikarjun Kharge (@kharge) September 12, 2024
આ સમાચાર પણ વાંચો : ગણપતિ બાપ્પા સામાન્ય ભક્તો માટે ‘VIP’ બન્યા, ‘લાલબાગચા રાજા’ના દરબારમાં આમ જનતા સાથે ભેદભાવનો વીડિયો આવ્યો સામે
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)