Site icon

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કમાલની રોપ ટ્રીક જાણે છે. હવે અમેરિકા સાથે દ્વિપક્ષીય વાતચીત કરી અને બાઇડનને ઠંડા પાડી દીધા. જાણો વિગતે…

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

 

યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા લોહિયાળ જંગ વચ્ચે સોમવારે PM નરેન્દ્ર મોદીએ (Narendra Modi)  US રાષ્ટ્રપતિ જો બાઈડેન Joe Biden)સાથે વર્ચ્યુઅલ મંત્રણા કરી હતી.

બેઠક દરમિયાન PM મોદીએ કહ્યું કે, વિશ્વની સૌથી જૂની અને સૌથી મોટી બે લોકશાહી તરીકે અમે સ્વાભાવિક ભાગીદાર છીએ.

તેમણે કહ્યું કે, અમારી વચ્ચે બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે યુક્રેનની (Ukraine)સ્થિતિ ખૂબ જ પરેશાન કરે એવી અને ચિંતાજનક છે.

આ સાથે બેઠકમાં અમેરિકાના (US President) રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે, હું ભયાનક હુમલાઓનો ભોગ બનેલા યુક્રેનના લોકો માટે ભારતે આપેલા માનવતાવાદી સમર્થનનું સ્વાગત કરું છું. અમે મજબૂત અને પ્રગતિશીલ સંરક્ષણ ભાગીદારીને મહત્વ આપીએ છીએ.

આ સમાચાર પણ વાંચો :  મેક ઈન ઈન્ડિયા ઝીંદાબાદ, પહેલીવાર ભારતમાં મેડ ઈન ઈન્ડિયા વિમાન ઉડ્યું. મુખ્યમંત્રી સહિત કેન્દ્રીય નેતાઓ રહ્યાં હાજર. ભારત માટે ગર્વની વાત…

cotton prices India: કપાસના ભાવ કંટ્રોલમાં રાખવાની સરકારની રણનીતિ: ખોળમાં સ્ટોકિસ્ટોની લેવાલીથી તેજીની આગેકૂચ
Major Security Alert:દેશને ધણધણાવવાનું કાવતરું ફેલ! રાજસ્થાનમાં ફાર્મ હાઉસની આડમાં છુપાવાયો હતો વિસ્ફોટકોનો પહાડ; સુરક્ષા દળોએ ટાળી મોટી દુર્ઘટના
Republic Day 2026:રિપબ્લિક ડે પર કોણ હશે ‘ચીફ ગેસ્ટ’ તે કેવી રીતે નક્કી થાય છે? જાણો કયા આધારે અપાય છે આમંત્રણ અને કોની પાસે છે ફાઈનલ પાવર’.
Republic Day 2026: કર્તવ્ય પથ પર પીએમ મોદીનો દબદબો: મરૂન સાફામાં સજ્જ થઈ શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ; જુઓ વડાપ્રધાનનો પ્રજાસત્તાક પર્વનો ખાસ લુક
Exit mobile version