કૉન્ગ્રેસની ટિકિટ પરથી છ વખત સાંસદ તરીકે ચૂંટાયેલા અને બે વખત રાજ્યપાલ બનેલા આર. એલ. ભાટિયાનું સો વર્ષની ઉંમરે નિધન થયું છે.
તેઓ પોતાના પરિવાર સાથે અમૃતસરમાં રહેતા હતા તેમ જ ૧૯૭૨થી સતત છ વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
વર્ષ-૨૦૦૪ તેમ જ 2008માં તેઓ કેરળ અને બિહારના રાજ્યપાલ પણ બન્યા હતા. ત્રીજી જુલાઈના રોજ તેઓ 101 વર્ષના થઈ જાત, પરંતુ વૃદ્ધાવસ્થાને કારણે તેઓનું નિધન થયું છે.
અમેરિકામાં બાયડનની સરકારમાં ભારતીય મૂળનાં નીરા ટંડનને મળી આ મહત્વપૂર્ણ જવાબદારી
