Site icon

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ED પાસેથી એક્સટેન્શન માંગ્યું- પૂછપરછ માટે તારીખ લંબાવવા વિનંતી- જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai 

કોંગ્રેસ વડા (Congress President) સોનિયા ગાંધીએ(Sonia Gandhi) ઈડીને(ED) પત્ર લખીને એજન્સી સમક્ષ પોતાને હાજર થવા માટે અમુક અઠવાડિયાનો વધુ સમય માગ્યો છે. 

Join Our WhatsApp Community

તેમણે કહ્યું કે જ્યાં સુધી તેઓ કોવિડ(Covid19) અને ફેફસાના સંક્રમણમાં પૂર્ણ રીતે સાજા ન થાય ત્યાં સુધી તેમને રજૂ થવામાં રાહત આપવામાં આવે. 

ઈડીએ નેશનલ હેરાલ્ડ(National Herald) સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ(Money laundering) મામલે સોનિયા ગાંધીને 23 જૂને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.   

પાર્ટીના મહાસચિવ(General Secretary) જયરામ રમેશે(Jairam Ramesh) ટ્વીટ(Tweet) કરીને આ જાણકારી આપી છે. 

ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધીને સોમવારે દિલ્હીના(Delhi) એક પ્રાઈવેટ હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે જ્યાં તેમને કોરોના વાયરસ સંબંધી બીમારીના કારણે દાખલ કરવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : રાષ્ટ્રપતિ પદ માટે BJPના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની જીત પાક્કી- જાણો આંકડાની રમત

PM Modi Middle East Diplomacy: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની વચ્ચે પીએમ મોદીની ‘મિડિલ ઈસ્ટ ડિપ્લોમેસી’: ૫ દેશોના દિગ્ગજ નેતાઓ સાથે શું થઈ વાત?
Weather Alert: હવામાનનું મહાઅલર્ટ: દેશના ૧૯ રાજ્યોમાં વાવાઝોડાનું ‘રૌદ્ર સ્વરૂપ’ મચાવશે તબાહી, કવખતના વરસાદથી ખેતીના પાક પર સંકટ
LPG Crisis in India: હોર્મુઝમાં ફસાયેલી ભારતની ‘લાઇફલાઇન’! ૨૨ જહાજો અટકાતા ગેસ સપ્લાય ખોરવાયો; જાણો દેશમાં કેટલા દિવસનો સ્ટોક બાકી
Oil Wells in India: ભારતમાં ક્યાં ક્યાંથી નીકળે છે ‘કાળું સોનું’? આસામથી ગુજરાત સુધી ફેલાયેલા તેલના કૂવાઓનો સંપૂર્ણ નકશો અને ઈતિહાસ.
Exit mobile version