Site icon News Continuous Bureau | Mumbai

લો! બહુ જલ્દી આંખ ખુલી!! પલાયન કરતા શ્રમિકોની દુર્દશા પર વિપક્ષી પાર્ટીઓનું નેતૃત્વ કરશે સોનિયા ગાંધી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

19 મે 2020

શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પરપ્રાંતિયોની શ્રમિકોની દુર્દશા અને મજૂરોને લગતા કાયદાઓમાં કથિત ફેરફારો અંગે વિપક્ષોની એક બેઠકની અધ્યક્ષતા કરશે.  વીડિયો કોન્ફરન્સ દ્વારા આ બેઠક બોલવામાં આવી છે જેમાં પંદર પક્ષોએ હાજર રહેવાની સંમતી આપી છે. કોરોના વાયરસ ફાટી નીકળ્યાં બાદ  દેશવ્યાપી લોકડાઉન વચ્ચે હજારો પરપ્રાંતિય કામદારો, દિવસોથી, રાજમાર્ગો પર પગપાળા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી રસ્તા કિનારે બેસી સ્થળાંતર કરતા કામદારો સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા.

રવિવારે સરકારે લોકડાઉનને 31 મે સુધી વધાર્યું હતું. રવિવારે કેન્દ્રએ જણાવ્યું હતું કે 'ઘર તરફ જતા ફસાયેલા મજૂરોની ગતિવિધિને ટ્રેક કરવા અને તેમની મુસાફરીને વધુ સરળ બનાવવા માટે તેણે ઓનલાઇન  સ્થળાંતર માહિતી સિસ્ટમ (એનએમઆઈએસ) વિકસાવી છે.

 જ્યારે બીજી બાજુ કેન્દ્ર સરકારે પરપ્રાંતિય મજૂરો માટે વિશેષ ટ્રેનો ચલાવવા વિવિધ રાજ્ય સરકારો સાથે હાથ મિલાવ્યા છે..

Centre Creamy Layer SC Plea ક્રીમી લેયર મામલો સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની અરજી દાખલ, આ પ્રકરણમાં કોઈ પણ પ્રકારનો અંતરિમ આદેશ ન જારી કરવા માંગ
Supreme Court Quashes Student Protest FIR સરકારે વચન પાળ્યું, જંતર મંતર પ્રદર્શન સંબંધિત તમામ ફોજદારી કેસો અને એફઆઈઆર સુપ્રીમ કોર્ટે કરી રદ્દ
Ayodhya Ram Mandir CEO Selection નવા ટ્રસ્ટીઓની પસંદગી પ્રક્રિયા તેજ સર્ચ કમિટી દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલા 3 નામો પર હવે ટ્રસ્ટની બેઠકમાં લેવાશે આખરી નિર્ણય
INS Nipun Commissioned ‘આત્મનિર્ભર ભારત’ તરફ વધુ એક મજબૂત કદમ, ભારતીય નૌકાદળમાં ‘આઈએનએસ નિપુણ’ સત્તાવાર રીતે સામેલ
Exit mobile version