Site icon News Continuous Bureau | Mumbai

આ વખતની ચૂંટણી વર્ચ્યુલ ચૂંટણી? આ બધા કામો હવે ઓનલાઇન થશે.. કોરોનાને લઈ કરાઈ ખાસ તૈયારીઓ  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,8 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

શનિવાર

કોરોના મહામારી આજે વચ્ચે 5 રાજ્યોની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. દેશ પર જ્યારે કોરોના મહામારીની ત્રીજી લહેરનો ખતરો છે ત્યારે ચૂંટણી પંચે કહ્યું કે વિશેષ સુવિધા કરવામાં આવી છે જેનાથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન કોવિડ ગાઈડલાઇનનું પાલન થાય. સુશીલ ચંદ્રાએ કહ્યું કે પંચે ત્રણ મુખ્ય ઉદ્દેશ્ય ધ્યાનમાં રાખ્યા છે. કોવિડ સુરક્ષિત ચૂંટણી, મતદારોની સુરક્ષા અને મહત્તમ મતદારો ભાગ લે.આ વખતે પાંચ રાજ્યોની 690 બેઠકો પર ચૂંટણી યોજવામાં આવશે. આ વખતે 18.34 કરોડ મતદાતાઓ તેમનો મતાધિકાર કરી શકશે. આ વખતે 24.9 લાખ મતદાતાઓ પ્રથમવાર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આ સંદર્ભે પાંચ જાન્યુઆરીએ મતદાતા યાદી જાહેર કરવામાં આવી હતી.

પાંચ રાજ્યોની ચૂંટણી તારીખો જાહેર, 5 રાજ્યોમાં 7 તબક્કામાં મતદાન, આ તારીખે જાહેર થશે પરિણામ

Rahul Gandhi Gyanesh Kumar Resignation FIR જ્ઞાનેશ કુમારના રાજીનામા પર અડગ રાહુલ ગાંધી બોલ્યા ‘100 FIR પણ મંજૂર, મારા માટે દરેક કેસ એક મેડલ સમાન’
Rahul Gandhi Detained દિલ્હીના રસ્તાઓ પર જબરદસ્ત ઘમાસાણ! રાહુલ ગાંધીની અટકાયત થતાં જ કાર્યકરો ભડક્યા પોલીસ અને નેતાઓ આમનેસામને
Opposition Protest Jantar Mantar કાલે 8 કલાક ધરણાં, આજે જંતરમંતર કૂચ મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની માંગ સાથે નીકળ્યા વિપક્ષી નેતાઓ
UP BJP Internal Turmoil રાજ્યસભાની ટિકિટની વહેંચણી બાદ UP ભાજપમાં મોટો ઘમસાણ? કૌશલ કિશોર બાદ હવે ધર્મેન્દ્ર કશ્યપનું ‘ટાટાબાયબાય’
Exit mobile version