Site icon News Continuous Bureau | Mumbai

Ram Mandir: તોફાનીઓ સુધારવાના નથી, રાચી ખાતે રામનવમી પહેલા ટેરેસ પરથી પથરાઓ પકડાયા. જુઓ વિડિયો.

Ram Mandir: રાચી પોલીસે કોઈપણ પ્રકારના રમખાણ થાય તે પહેલા ડ્રોનથી દરેક ઈમારતની તપાસ કરી હતી ત્યારે એક ઇમારતની ટેરેસ પરથી મોટા પ્રમાણમાં પથરાઓ મળી આવ્યા.

stones recovered from terrace

stones recovered from terrace

News Continuous Bureau | Mumbai 

Ram Mandir: રામ મંદિર ના ઉત્સવ પ્રસંગે આખા દેશમાં ઠેર ઠેર સરઘસ નીકળવાનું છે. તેમજ વાતાવરણ રામમય બનવાનું છે ત્યારે વિઘ્ન સંતોષીઓ કોઈ જાતની ધમાલ કરે નહીં તે માટે પોલીસ વિભાગ દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે. છત્તીસગઢમાં એક વિચિત્ર બનાવ્યો છે.

Join Our WhatsApp Channel

Ram Mandir: ડ્રોન કેમેરામાં શું પકડાયું.

પોલીસ વિભાગે રાંચી ખાતે ડ્રોન કેમેરા મારફતે દરેક ઈમારતની ટેરેસ ની તપાસ કરી હતી. ત્યારે અમુક ઇમારત પર પથરાઓ ભેગા કરીને રાખવામાં આવ્યા હોય તેવું દેખાઈ રહ્યું હતું. પોલીસ વિભાગ તરત જ એલર્ટ મોડ પર આવી ગયું અને આ ઇમારતના માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે. હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.


 

INS Samarthak Induction દરિયાઈ સીમાઓ વધુ અભેદ્ય બનશે સંપૂર્ણ સ્વદેશી બનાવટનું અત્યાધુનિક જહાજ ‘સમર્થક’ ૧૬ ઓક્ટોબરે સેનામાં થશે સામેલ
Opposition Leaders Tea Meeting રાહુલ ગાંધીના ઘરે વિપક્ષી નેતાઓની ટીપાર્ટી, સંસદથી લઈને ચૂંટણી સુધીની આગળની સંયુક્ત રણનીતિ ઘડાશે
Piyush Goyal Targets Rahul Gandhi એક CEC ને કેબિનેટમાં લીધા, બીજાને પદ્મવિભૂષણ આપ્યો; પિયૂષ ગોયલે રાહુલ ગાંધી પર કર્યો આકરો પલટવાર
Election Commission U Turn બેકફૂટ પર ચૂંટણી પંચ, માત્ર ૩૦ દિવસની અંદર પોતાના જ જૂના ૫ મોટા નિર્ણયો બદલ્યા
Exit mobile version