Site icon News Continuous Bureau | Mumbai

ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માંગવાળી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી- અરજીકર્તાને લગાવી ફટકાર- કહી આ વાત

News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટે(Supreme Court) ગાયને(Cow) રાષ્ટ્રીય પ્રાણી(national animal) જાહેર કરવા માટે કેન્દ્રને(Centre) નિર્દેશ આપવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ એસકે કૌલ(Justice SK Kaul) અને જસ્ટિસ અભય એસ ઓકાએ(Justice Abhay S Oka) અરજીકર્તાને પૂછ્યું કે આનાથી કયો મૂળભૂત અધિકાર પ્રભાવિત(Fundamental rights affected) થઈ રહ્યો છે. બેન્ચે કહ્યું, શું આ કોર્ટનું કામ છે? તમે એવી અરજીઓ કેમ કરો છો કે અમારે તેને દંડ કરવો પડે? કયા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થયું? તમે કોર્ટમાં આવ્યા હોવાથી, શું નકારાત્મક પરિણામને(negative result) ધ્યાનમાં લીધા વિના આપણે તે કરવું જાેઈએ?” અરજદાર તરફથી હાજર રહેલા વકીલે કોર્ટમાં કહ્યું કે ગાયની સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખંડપીઠે વકીલને ચેતવણી આપી હતી કે તે દંડ લાદશે, ત્યારબાદ તેણે અરજી પાછી ખેંચી લીધી અને મામલો કાઢી નાખવામાં આવ્યો. સર્વોચ્ચ અદાલત (Supreme Court) બિન-સરકારી સંસ્થા(Non-Government Organization) ગોવંશ સેવા સદન(Govansh Seva Sadan) અને અન્ય દ્વારા ગાયને રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરવા માટે કેન્દ્રને નિર્દેશ આપવાની માંગ કરતી પીઆઇએલની સુનાવણી(Hearing of PIL) કરી રહી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : દેશને આગામી મહિને મળશે 50મા મુખ્ય ન્યાયાધીશ – CJI યૂયૂ લલિતે મુખ્ય ન્યાયાધીશ તરીકે સરકારને આ વ્યક્તિની કરી ભલામણ

પાટનગર દિલ્હીમાં પણ મુંબઈ જેમ નાઈટ લાઈફ(Night life),હવે રાત્રે પણ શોપિંગ અને  આઉટિંગનો(shopping and outings)  માણી શકશો આનંદ.. એલજીએ આપી આ મંજૂરી

Ink Attack on Abhijeet Deepke અભિજીત દીપકે પર શાહીનો હુમલો જાહેરમાં મહિલાએ ફેંકી શાહી, રાજકીય ગરમાવો વધ્યો
Sonam Wangchuk Protest હોસ્પિટલમાં પણ સોનમ વાંગચુકના ઉપવાસ યથાવત પત્નીએ કહ્યું 20 જુલાઈએ સંસદ માર્ચ થઈને જ રહેશે
Vikram1 Launch Success ઓર્બિટમાં ગુંજ્યું ‘વંદે માતરમ્’ ‘વિક્રમ1’ ની સફળ લોન્ચિંગ પર પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને કર્યો ફોન; ટીમને પાઠવ્યા અભિનંદન
Sonam Wangchuk Protest History સરકાર સામે વાંગચુકનો ‘અગ્નિપથ’ ૫ વાર અનશન કરી લદ્દાખના હકો માટે લડ્યા આ વૈજ્ઞાનિક, જાણો શું મળ્યું પરિણામ?
Exit mobile version