Site icon News Continuous Bureau | Mumbai

Supreme Court : સુપ્રીમ કોર્ટનો કેજરીવાલને ઝટકો, જેલમાંથી નહીં ચાલી શકે સરકાર.

Supreme Court : સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી કે કેજરીવાલને જેલમાંથી સરકાર ચલાવવાની પરવાનગી આપવામાં આવે.

Supreme Court Fines 1 Lakh for Petition on Arvind Kejriwal Jail Governance

Supreme Court Fines 1 Lakh for Petition on Arvind Kejriwal Jail Governance

News Continuous Bureau | Mumbai

Supreme Court : અરવિંદ કેજરીવાલના સમર્થનમાં એક વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે અરવિંદ કેજરીવાલને ( Arvind Kejriwal ) જેલમાંથી સરકાર ચલાવવાની પરવાનગી આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ અરજીને ખારેજ કરી નાખી છે તેમજ અરજી કરનાર વ્યક્તિ પર એક લાખ રૂપિયા નો દંડ ફટકાવ્યો છે. આ અરજીને કારણે અરવિંદ કેજરીવાલ હવે ખરી મુસીબતમાં સપડાયા છે. 

Join Our WhatsApp Channel

Supreme Court : અરવિંદ કેજરીવાલની મુશ્કેલી શી રીતે વધી…

અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં છે તેમ છતાં તેમણે મુખ્યમંત્રી પદ ( Chief Minister post ) પરથી રાજીનામું આપ્યું નથી. તેઓ જેલમાંથી બહાર નીકળવા માટે બેલની અરજી કરી રહ્યા છે પરંતુ હજી સુધી તે માન્ય થઈ નથી. આ પરિસ્થિતિમાં દિલ્હીની સરકાર ( Delhi  Government ) શી રીતે ચાલે તે પ્રશ્ન યથાવત છે. આવા સમયે એક યાચિકા કરતા એ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે અરવિંદ કેજરીવાલને જેલથી સરકાર ચલાવવાની પરવાનગી આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ અરજીને રદ બાદલ કરી દીધી છે અને અરજદાર પર એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ સમાચાર પણ વાંચો:  Lok Sabha Election 2024 : રાહુલ ગાંધીને અદાણી અને અંબાણી તરફથી પૈસા મળી ગયા કે? હવે કેમ પ્રચારમાંથી વેપારીઓના નામ ગાયબ થયા…. વડાપ્રધાન મોદીનો સવાલ.

Chief Minister Bhupendra Patel મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેન્દ્ર પટેલના પાંચ વર્ષ પૂર્ણ, છેવાડાના માનવી સુધી પહોંચ્યો વણથંભ્યો વિકાસ
Xi Jinping’s Security And India Visit Details શી જિનપિંગના કાફલાની અંદરની ખાસ વાતો ચીની રાષ્ટ્રપતિની પર્સનલ લિમુઝિન અને ફૂડ સેફ્ટી ટીમથી લઈને ભારતના સુરક્ષા પ્રોટોકોલના અંદરના સમાચાર
PM Modi Meets Malaysian PM Anwar Ibrahim મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે કરી પીએમ મોદી સાથે મુલાકાત ડિફેન્સ ડીલ અને ભારતીય હથિયારોની ખરીદીને લઈને મોટા સમાચાર
Xi Jinping Arrives In New Delhi For BRICS Summit બ્રિક્સ સમિટ માટે શિ જિનપિંગનું નવી દિલ્હીમાં આગમન આજથી શરૂ થતી મહાસંમેલનની બેઠકો અને ગાલા ડિનરનું સંપૂર્ણ ટાઇમટેબલ જાહેર
Exit mobile version