Site icon News Continuous Bureau | Mumbai

 ન્યાયતંત્ર પર કોરોનાનો કહેર! સુપ્રીમ કોર્ટના આટલા જજ અને 400થી વધુ કર્મચારીઓ આવ્યા મહામારીની ચપેટમાં; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,19 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Channel

બુધવાર.

દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં પણ કોરોનાએ કહેર વર્તાવ્યો છે.

સુપ્રીમ કોર્ટના 32 ન્યાયાધીશો પૈકી 10 અને 3000 કર્મચારીઓ પૈકી 400 થી વધુ લોકો સંક્રમિત થયા છે.

આ કારણે આજે સુપ્રીમ કોર્ટની ત્રણ કોર્ટ આજે સુનાવણી નહીં કરે.

કોર્ટે 2 જાન્યુઆરીથી જ વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને ઓનલાઈન સુનાવણી કરવાનુ નક્કી કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2.82 લાખ કોરોના કેસ સામે આવી ચુકયા છે અને 441 લોકોના મૃત્યુ થયા છે.

 કોરોના મહામારીને જોતા મોદી સરકારે લીધો વધુ એક મોટો નિર્ણય: હવે આ તારીખ સુધી રહેશે તમામ ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ

Sourav Das Responds To Kangana Ranaut Remarks “મારા મિત્રો કહે છે હું હૃતિક રોશન જેવો દેખાવ છું”, કંગના રનૌતના હુમલા પર સૌરવ દાસનો પલટવાર
Bhopal Farmers Protest Called Off ભોપાલમાં ખેડૂતોની જીત, આ મોટી માંગ સ્વીકારાતા આંદોલન સમેટાયું, ખાતર વિતરણનું ઈટોકન પણ રદ.
ED raid Dhanbad 500ની નોટોનો ઢગલો… ધનબાદમાં કોલસા કૌભાંડ અને મની લોન્ડરિંગ મામલે ૨૫થી વધુ સ્થળો પર દરોડા, ૧.૫ કરોડ રોકડ જપ્ત.
Public Examination Reforms Bill Rajya Sabha જાહેર પરીક્ષા સુધારણા વિધેયક આજે રાજ્યસભામાં રજૂ કરાશે, ગઈકાલે લોકસભામાં મળી મંજૂરી
Exit mobile version