Site icon News Continuous Bureau | Mumbai

આને કહેવાય અંધા કાનૂન, વિરાટ યુદ્ધ જહાજ ૫૦ ટકા ટૂટ્યા પછી સુપ્રીમ નો સ્ટે. જાણો વિગત…

સુપ્રીમ કોર્ટે  જહાજ તોડવા પર સ્ટે મૂકી દીધો છે. 

સ્ટે મૂકી દેતા ઘોડા છૂટ્યા પછી તબેલા ને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે. 

Join Our WhatsApp Channel

જોકે હવે આ જહાજ સચવાય તો પણ તેનો ભવ્ય દેખાવ રહ્યો નથી અને ફરીથી ભવ્ય દેખાવ ઉભો કરી શકાય એમ પણ નથી. 

અત્યારે આઇએનએસ વિરાટનું અલંગમાં શ્રીરામ ગ્રુપના પ્લોટ નં.9 માં વિસર્જન કરવાનું કાર્ય ચાલી રહ્યું છે.

Railway passengers ઓનલાઇન જનરલ ટિકિટ લીધી હોય તો આ ભૂલ ન કરતા, સીધો લાગશે 500 રૂપિયા દંડ
TMC rebel MPs લોકસભા અધ્યક્ષે 20 બાગી સાંસદોને અયોગ્યતા કેસમાં જવાબ આપવા આ તારીખ સુધી વધારાનો સમય આપ્યો, મહુઆ મોઇત્રાએ વ્યક્ત કર્યું આશ્ચર્ય
Congress Questions Ram Mandir CEO ‘ઓપરેશન સિંદુરમાં કોઈ સત્ય તો નથી છુપાયેલું?’, રામ મંદિર ટ્રસ્ટના CEO પર કોંગ્રેસે ઉઠાવ્યા ગંભીર સવાલ
Satyendar Jain Bail Delhi Jal Board Scam એસટીપી કૌભાંડ કેસમાં સત્યેન્દ્ર જૈનને મોટી કાનૂની રાહત, જામીન મળતા રાજકારણમાં ગરમાવો
Exit mobile version