સુપ્રીમ કોર્ટે પોતાના ફેંસલામાં જણાવ્યું છે કે કોઈપણ આરક્ષણ ૫૦ ટકાથી વધુ ન થઈ શકે.
પરિણામ સ્વરૂપ ઓબીસી આરક્ષણ હેઠળ 84 સદસ્યોનું સદસ્યત્વ હવે રદ થશે.
કુલ મળીને જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિઓ રદ થશે અને ત્યાં વધુ એક વાર ચૂંટણી થશે.