Site icon News Continuous Bureau | Mumbai

PMLA અંગેના નિર્ણય મામલે આ બે પાસાઓ પર ફેરવિચારણા માટે સુપ્રીમ કોર્ટ તૈયાર- કેન્દ્રને પાઠવી નોટિસ

News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટે(Supreme Court) ગત 27 જુલાઈના પીએમએલએના(PMLA) નિર્ણય મામલે 2 પાસાઓમાં પુનર્વિચારણા(Aspects Reconsidered) માટે સહમતી દર્શાવી છે. 

Join Our WhatsApp Channel

પહેલું તો ECIRની કોપી આપવી જરૂરી નહીં તે અને બીજું દોષ સિદ્ધ થઈ જાય ત્યાં સુધી નિર્દોષ હોવાની અવધારણાને નકારવી. 

સાથે જ સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને(Central Govt) નોટિસ પાઠવી છે. 

ઉલ્લેખનીય સહ કે કોર્ટે અગાઉ મની લોન્ડરિંગ એક્ટને(Money Laundering Act) સમર્થન આપ્યું હતું અને EDની ધરપકડ અને જામીન માટેના કડક નિયમોને પણ સમર્થન આપ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : બિલ્કિસ બાનો કેસ- દોષિતોને છોડી મૂકવા અંગે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ફટકારી નોટિસ- હવે આ દિવસે થશે સુનાવણી 

Opposition Strategy Meeting EC Draft વિપક્ષી પાર્ટીઓનો રણસંગ્રામ હજુ બાકી! કોંગ્રેસે તમામ સાંસદોને લંચ પર બોલાવ્યા, ECI ને મળવા માટે મુસદ્દો તૈયાર
INDIA Bloc Delhi March ચૂંટણી પંચ ઘેરાવ વિવાદમાં મોટો વળાંક! આખો દિવસ ચાલેલા ઘમાસાણ બાદ રાહુલપ્રિયંકા ગાંધી મુક્ત જાણો ૨ કલાક પોલીસ કસ્ટડીમાં શું થયું
Indian Navy Launches INS Surya હિંદ મહાસાગરમાં ભારતનો દબદબો! મેડઇનઇન્ડિયા ‘INS સૂર્ય’ સમુદ્રમાં ઉતર્યું જાણો આ મહાકાય જહાજની અકલ્પનીય તાકાત
CEC Gyanesh Kumar Resignation “બસ, ઘણું થયું!” રાહુલ ગાંધીએ સીધા CEC જ્ઞાનેશ કુમાર પર સાધ્યું નિશાન એક જ પોસ્ટે દિલ્હીના રાજકારણમાં મચાવ્યો હડકંપ!
Exit mobile version