Site icon

કોર્ટ રૂમો ફરી વકીલોની દલીલોથી ગાજશે, સુપ્રીમના સંકુલમાં આ તારીખથી શરૂ થશે ફિઝિકલ સુનાવણી; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર લગભગ ઓસરી જવાના આરે છે

Join Our WhatsApp Community

પરિણામે હવે ફરીથી અદાલત સંકુલમાં કેસોની સુનાવણી હાથ ધરવાની તૈયારી થઇ રહી છે. 

આગામી 4 એપ્રિલથી સુપ્રીમ કોર્ટમાં ફરીથી ફિઝિકલ કોર્ટનો પ્રારંભ થવાનો છે. 

એટલે કે ફરી એક વાર સુપ્રીમ કોર્ટમાં વકીલો અદાલત ખંડમાં ન્યાયમૂર્તિની સામે દલીલો કરશે. 

સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી શરૂ થાય તે પહેલા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાની જાહેરાત આવી.

સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA)ના પ્રમુખ વિકાસ સિંહે નિર્ણય બદલ બેન્ચનો આભાર માન્યો હતો.

આ સમાચાર પણ વાંચો : 'નોર્થ ઈસ્ટના આ બે રાજ્યોનો 50 વર્ષનો સરહદીય વિવાદ ઉકેલાયો, ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં થયો આ કરાર; જાણો વિગતે

5kg LPG FTL Cylinder Rules 2026: મજૂરોને હવે રાંધણ ગેસ માટે નહીં ખાવા પડે ધક્કા! 5 કિલોના સિલિન્ડરના વિતરણ માટે કેન્દ્રની નવી ગાઈડલાઈન’
BJP Foundation Day: ભાજપનો આગામી રોડમેપ તૈયાર! રામ મંદિર અને આર્ટિકલ ૩૭૦ બાદ હવે આ ૨ મોટા એજન્ડા પર નજર, પીએમ મોદીએ આપ્યા સંકેત.
Operation Safe Return:હોર્મુઝના સંકટ વચ્ચે ભારતની મોટી સફળતા: LPG જહાજ ‘ગ્રીન આશા’ સુરક્ષિત રીતે પરત ફર્યું, હવે માત્ર ‘જગ વિક્રમ’ ની રાહ!
Cumin Prices India:યુધ્ધથી નિકાસ અટવાતા જીરામાં તેજીને બ્રેક
Exit mobile version