Site icon

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય- અગ્નિપથ સાથે જોડાયેલી તમામ અરજીઓની સુનાવણી આ હાઈકોર્ટમાં થશે- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

સેનામાં ભરતીની(Army recruitment) 'અગ્નિપથ' યોજના(Agnipath Scheme) વિરુદ્ધ દેશભરમાં દાખલ અરજીઓ(Submitted applications) પર સુપ્રીમ કોર્ટે(Supreme Court) મોટો આદેશ આપ્યો છે.

Join Our WhatsApp Community

સુનાવણી દરમિયાન બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે અગ્નિપથ યોજના સાથે જોડાયેલી તમામ અરજીઓને દિલ્હી હાઈકોર્ટમાં(Delhi High Court) ટ્રાન્સફર કરી દીધી છે. 

એટલે કે હવે દિલ્હી હાઈકોર્ટમાં તમામ અરજીઓની સુનાવણી કરાશે.

અગ્નિપથ યોજના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ત્રણ અરજીઓ દાખલ કરી આ આયોજનને હાલ પુરતું અટકાવવાની માંગ કરવામાં આવી હતી. 

સાથે અરજીકર્તાઓએ(Applicants) એવી માંગણી પણ કરી હતી કે જેઓ સેનામાં નોકરી મેળવવાની પ્રક્રિયામાં છે તેમના પર આ યોજના લાગુ ન થવી જોઈએ.

આ સમાચાર પણ વાંચો : આશ્ચર્ય- ભાજપના આ સાંસદ સભ્ય એ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન ન કર્યું- ચારેકોર ચર્ચા- મહારાષ્ટ્રના 3 સાંસદ સભ્યો એ મતદાન ન કર્યું- કુલ આઠ સાંસદો ગેરહાજર

New Education Policy: યુપીમાં ક્રાંતિકારી શિક્ષણ નીતિ: હવે બાળકો બેગ વગર સ્કૂલે જશે! જાણો શું છે ‘બેગલેસ ડે’ની યોજના
Ram Temple Flag Hoisting: રામ મંદિર ધ્વજારોહણનું 30 મિનિટનું પવિત્ર મુહૂર્ત જાહેર, VIP મહેમાનો એ કરવી પડશે આ નિયમ નું પાલન
Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Exit mobile version