Site icon

સુપ્રીમ કોર્ટે વિપક્ષને આપ્યો ઝટકો-આ કેન્દ્રીય તપાસ એજન્સીની કાર્યવાહીને કાયદેસર ગણાવી-સમન અને ધરપકડ કરવાનો અધિકાર 

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

સુપ્રીમ કોર્ટે(Supreme Court) ઈડીના(ED) અધિકારો તથા પીએમએલએને(PMLA) પડકારતી અરજીઓ મામલે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. 

કોર્ટે સુનાવણી(Hearing) દરમિયાન કહ્યું કે, ઈડીને ધરપકડ કરવા(to arrest) અને સમન મોકલવાનો(Summoning) અધિકાર એકદમ યોગ્ય છે.

સાથે જ કોર્ટે પીએમએલએ કાયદા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પણ રદ કરી દીધી છે. 

ઉપરાંત સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એએમ ખાનવિલકરની(Justice AM Khanwilkar) ત્રણ સભ્યોવાળી બેન્ચે આ મામલાને મોટી બેન્ચને ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે

ઈડી અને પીએમએલએ મામલે નોંધાયેલી 240 અરજીઓ અંગેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે

આ સમાચાર પણ વાંચો :  5G સ્પેક્ટ્રમની હરાજીએ પાડ્યો પૈસાનો વરસાદ- 1.5 લાખ કરોડની બોલી- હજી હરાજી ચાલુ છે- જાણો વિગત

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version