Site icon News Continuous Bureau | Mumbai

Supreme Court Aligarh Muslim University: સુપ્રીમ કોર્ટનો ચુકાદો, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો લઘુમતી તરીકેનો દરજ્જો યથાવત્…

Supreme Court Aligarh Muslim University: સુપ્રીમના નિર્ણયમાં AMUનો લઘુમતી દરજ્જો યથાવત રાખવામાં આવ્યો છે

Supreme Court Verdict Aligarh Muslim University's Minority Status Remains

Supreme Court Verdict Aligarh Muslim University's Minority Status Remains

News Continuous Bureau | Mumbai

Supreme Court Aligarh Muslim University: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) ના લઘુમતી દરજ્જા પર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે.   

Join Our WhatsApp Channel

સુપ્રીમના ( Supreme Court )  નિર્ણયમાં AMUનો લઘુમતી દરજ્જો યથાવત રાખવામાં આવ્યો છે. 

ચુકાદો સંભળાવતી વખતે CJI ચંદ્રચુડે ( D Y Chandrachud ) કહ્યું કે ચાર ન્યાયાધીશોનો સર્વસંમતિથી અભિપ્રાય છે. મેં બહુમતી લખી છે. જ્યારે 3 જજોના અલગ-અલગ અભિપ્રાય છે. આ રીતે નિર્ણય 4:3 લેવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : DLC Campaign 3.0: અમદાવાદમાં પેન્શનરો માટે યોજાઈ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) ઝુંબેશ 3.0 માટે શિબિરો, આ સ્થળોએ કરવામાં આવ્યું કેમ્પનું આયોજન.

આ ( Aligarh Muslim University ) ચુકાદો એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કેમ કે આજે સીજેઆઈ ચંદ્રચૂડ નિવૃત્ત થઈ રહ્યા છે અને નિવૃત્તિના દિવસે જ તેમણે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. 

સાત જજોની બેન્ચે 4-3 ના બહુમતથી  ( Minority status )  આ અંગે ચુકાદો આપ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Lawrence Bishnoi Gang Vs Dawood Chhota Rajan દાઉદ ઇબ્રાહીમ અને છોટા રાજનથી કેટલું અલગ છે લોરેન્સ બિશ્નોઈ ગેંગ? ૯૦ના દાયકાના અંડરવર્લ્ડ અને આજના ક્રાઈમ સિન્ડિકેટ વચ્ચેનો તફાવત
Stock Market Crash દલાલ સ્ટ્રીટમાં ‘બ્લેક મન્ડે’ , સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹૨.૩૪ લાખ કરોડ સ્વાહા
Europe Youth Protests 6 Countries શું યુરોપ ફરી મોટા બળવાની દિશામાં? ફ્રાન્સ અને સ્પેન સહિત ૬ દેશોમાં લાખો યુવાનો રસ્તા પર જાણો કેમ સળગી ઉઠ્યા શહેરો!
Indian Navy Global Presence સમુદ્રમાં શક્તિ પ્રદર્શન! ૩ ખંડોના મહાસાગરોમાં એકસાથે ગર્જ્યા યુદ્ધજહાજો સુપરપાવર્સ પણ ભારતની તાકાત જોઈ દંગ
Exit mobile version