Site icon News Continuous Bureau | Mumbai

PM Narendra Modi : જમ્મુ અને કાશ્મીરના પ્રતિભાશાળી યુવાનો સ્ટાર્ટઅપ્સમાં અગ્રણી કાર્ય કરી રહ્યા છે: પ્રધાનમંત્રી

PM Narendra Modi : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરનાં પ્રતિભાશાળી યુવાનો સાથે વાતચીતની કેટલીક ઝાંખી શેર કરી છે

Talented youth of Jammu and Kashmir pioneering startups PM Narendra Modi

Talented youth of Jammu and Kashmir pioneering startups PM Narendra Modi

 News Continuous Bureau | Mumbai

PM Narendra Modi :  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરનાં ( Jammu and Kashmir ) પ્રતિભાશાળી યુવાનો સાથે વાતચીતની કેટલીક ઝાંખી શેર કરી છે, જેઓ સ્ટાર્ટઅપમાં ( startup ) અગ્રણી કામગીરી કરી રહ્યાં છે. 

Join Our WhatsApp Channel

PM Narendra Modi : પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી:

“ગઈકાલે મને શ્રીનગરમાં ( Srinagar ) જમ્મુ અને કાશ્મીરનાં પ્રતિભાશાળી યુવાનોને ( Talented youth ) મળવાની તક મળી હતી, જેઓ સ્ટાર્ટઅપમાં અગ્રણી કામગીરી કરી રહ્યાં છે. વાતચીતના મુખ્ય અંશો આ પ્રકારે છે.”

આ સમાચાર  પણ વાંચો : Special Trains: 1 જુલાઈ થી અમદાવાદ મંડળની પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનો નિયમિત નંબરોથી સંચાલિત થશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Global Weather Alert પ્રશાંત મહાસાગરમાં બની રહ્યો છે શક્તિશાળી ‘અલ નીનો’; નાસાના સેટેલાઈટ ડેટાથી વૈજ્ઞાનિકોની ચિંતા વધી
MEA Update હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર સામાન્ય; આટલા જહાજોએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સફળતાપૂર્વક પાર કર્યું
BarrierFree Toll System હાઈવે પર હવે ગાડી નહીં અટકે! ભારતમાં દેશની પ્રથમ ‘બેરિયરફ્રી’ ટોલ સિસ્ટમનો હરિયાણામાં ટ્રાયલ શરૂ
India’s LPG Import Strategy એનર્જી સુરક્ષા માટે ભારતની મોટી રણનીતિ મિડલ ઈસ્ટ પર નિર્ભરતા ઘટાડી અમેરિકા તરફ વળ્યું ભારત.
Exit mobile version