Site icon News Continuous Bureau | Mumbai

આફ્રિકાની ખાણમાંથી નીકળ્યા 9 કિલો ના હીરા ના પથ્થર, ખાણ માલિક બન્યો અબજપતિ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

26 જુન 2020 

કહેવત છે કે 'ઉપર વાલા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ' એવો જ કિસ્સો તાજેતરમાં આફ્રિકી દેશ તાંઝાનિયા માં બન્યો છે. જ્યાં એક ખાણમાં કામ કરનાર મજૂરની કિસ્મત રાતોરાત ચમકી ઉઠી છે. મળતા સમાચાર મુજબ તાનંઝાનીયાના એક ખાણમા ખોદકામ કરતાં મજૂરને બે ઘાટા રીંગણી લીલા રંગના, મોટી સાઈઝના કીમતી પથ્થર મળ્યા છે. જેમાં એક પથ્થરનું વજન 9 કિલો છે, જ્યારે બીજા પથ્થરનું વજન પાંચ કિલો છે. આ પથ્થરો જોઈ લોકો સહિત સરકાર પણ દંગ રહી ગઇ છે. તેની પાસે મળેલા આ બે દુર્લભ પથ્થરને 'બેંક ઓફ ટાન્ઝાનિયા' યે ખરીદી લીધા છે. તેની બદલીમાં સરકાર તરફથી તેને 3.35 મિલિયન ડોલર અર્થાત અંદાજે ભારતીય રૂપિયામાં 25 કરોડ 36 લાખની રકમનો ચેક આપવામાં આવ્યો છે. આ માટે ખાસ તેમના રાષ્ટ્રપતિએ પણ ફોન કરીને આ ખાણ મજૂરને શુભેચ્છાઓ પાઠવી છે..

 જ્યારે તેને પૂછ્યું કે આટલા બધા રૂપિયા નું તે શું કરશે?  ત્યારે તેણે પોતાની ઈચ્છા જણાવી હતી તે આ વિશાળ રકમને લઈ વિવિધ યોજના ધરાવે છે. તે વિશે વાત કરતાં લાઇઝરે કહ્યું કે તે "પોતાના સમુદાય માટે એક શોપિંગ મોલ અને એક શાળા ખોલવા માંગે છે"….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fZf6kD  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

India Monsoon Deficit ખરીફ પાક પર દુષ્કાળના એંધાણ! ચોમાસાની વિદાય ટાણે જળસ્તર ઘટતાં ખેડૂતો ચિંતિત; બિહારરાજસ્થાનમાં સિંચાઈ સંકટ ઘેરાયું
LPG Aadhaar Biometric Authentication નકલી કનેક્શન પર સરકારનો મોટો પ્રહાર ઘરેલુ ગેસ સિલિન્ડર ધારકો માટે બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત, જાણો છેલ્લી તારીખ અને નિયમો
Samudra Manthan Gas Discovery વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે ભારતની મોટી છલાંગ દરિયાના ઊંડા પેટાળમાંથી મળ્યો નેચરલ ગેસનો અખૂટ સ્ત્રોત, આયાત નિર્ભરતા ઘટશે
Surya Kiran Air Show ઐતિહાસિક ક્ષણ સૂર્યકિરણ એરોબેટિક ટીમે પહેલી વાર મેરઠના આકાશમાં કર્યા અદભુત કરતબો, ભારતીય વાયુસેનાના જાંબાઝ પાયલટોએ જમાવ્યો રંગ!
Exit mobile version