Site icon News Continuous Bureau | Mumbai

અર્થતંત્રમાં ઝડપી રિકવરીના સંકેત, FY22માં ભારતનું ટેક્સ કલેક્શનનો આંકડો વધીને રૂ. અધધ આટલા લાખ કરોડ પર પહોંચ્યો; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

કોરોના મહામારીના બે વર્ષ પછી, ભારતીય અર્થતંત્રે 2021-22માં નીચલા સ્તરેથી અદભૂત રિકવરી દર્શાવી છે. 

Join Our WhatsApp Channel

નાણાકીય વર્ષ 2021-22માં સરકારને ટેક્સ દ્વારા 27.07 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ આવક મળી છે.

પ્રત્યક્ષ અને પરોક્ષ કર વસૂલાતમાં ઉછાળાને કારણે કુલ વસૂલાતમાં વધારો થયો છે.

રેકોર્ડ ટેક્સ કલેક્શન પર, નાણા મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે ટેક્સ કલેક્શનમાં આ ઉછાળાનું કારણ સરકાર દ્વારા ચલાવવામાં આવતા વિશ્વના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમ પછી ઝડપી આર્થિક રિકવરી છે. 

આ ઉપરાંત કરને લગતા વધુ સારા અનુપાલન પ્રયાસો પણ એક મોટું કારણ છે. 

ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ટેક્સ વિભાગ દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ બંને કરમાં વધુ સારા અનુપાલનને કારણે આ સફળતા પ્રાપ્ત થઈ છે.

આ સમાચાર પણ વાંચો : 18 વર્ષથી ઉપ૨ના તમામને બુસ્ટ૨ ડોઝ લેવાની છુટ, આ તારીખથી પેઈડ વેક્સીનનો થશે પ્રા૨ંભ; જાણો વિગતે

Indian Railways RAC Rules રેલવેનો 43 વર્ષ જૂનો RAC નિયમ બંધ થશે? પૂરું ભાડું ચૂકવવા છતાં અડધી જ સીટ મળવાની પદ્ધતિમાં મોટા ફેરફારની વિચારણા
Rafale Jets Controversy ભારતીય વાયુસેનાના 36 માંથી 4 રાફેલ ફાઇટર જેટ ગુમ હોવાના બ્રિટિશ રિપોર્ટમાં દાવો, IAF આપ્યો આ જવાબ..
Youth Congress Protest At Meta યુથ કોંગ્રેસે ‘મેટા, BJP નો દીકરો છે!’ ના નારા સાથે ત્રણ શહેરોમાં META ની ઓફિસો બહાર મચાવ્યો હોબાળો
Pakistani Minister India Visit આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની ફરી ઉઘાડી પડી નીતિ દિલ્હી આવેલા પાકિસ્તાની મંત્રી એ સવાલ ટાળવા મુદ્દો જ બદલી નાખ્યો
Exit mobile version