Site icon News Continuous Bureau | Mumbai

જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળને મોટી સફળતા, આતંકવાદીઓ સાથેની અથડામણમાં આટલા આતંકી ઠાર, એક જીવતો ઝડપાયો

 News Continuous Bureau | Mumbai

જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળને મોટી સફળતા મળી છે. 

Join Our WhatsApp Channel

જમ્મુ કાશ્મીરમાં ત્રણ અલગ અલગ જગ્યાઓ પર સુરક્ષા દળોની આતંકીઓ સાથેની અથડામણમાં 4 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. 

આ ઉપરાંત સુરક્ષા દળ દ્વારા 1 આતંકવાદીને જીવતો પકડી લેવામાં સફળતા મળી છે.

કાશ્મીર પોલીસે આપેલી માહિતી પ્રમાણે સુરક્ષા દળ દ્વારા પુલવામા ગ્રામ્ય વિસ્તારમાં અને હંદવાડામાં આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.

ગાંદરબળમાં ઠાર થયેલો આતંકી લશ્કર-એ-તૌયબાનો હોવાની માહિતી છે, અને હંદવાડામાં પણ લશ્કરનો એક આતંકી ઠાર થયો છે. 

પુલવામામાં જૈશના 2 આતંકીઓને સેનાના જવાનોએ સ્પેશયલ ઓપરેશનમાં ઠાર કર્યા છે.

આ સમાચાર પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં આ વિસ્તારમાં ભારતીય સેનાનું 'ચિતા' હેલિકોપ્ટર થયું ક્રેશ, રેસ્ક્યુ ઓપરેશન શરૂ

Lawrence Bishnoi Gang Vs Dawood Chhota Rajan દાઉદ ઇબ્રાહીમ અને છોટા રાજનથી કેટલું અલગ છે લોરેન્સ બિશ્નોઈ ગેંગ? ૯૦ના દાયકાના અંડરવર્લ્ડ અને આજના ક્રાઈમ સિન્ડિકેટ વચ્ચેનો તફાવત
Indian Navy Global Presence સમુદ્રમાં શક્તિ પ્રદર્શન! ૩ ખંડોના મહાસાગરોમાં એકસાથે ગર્જ્યા યુદ્ધજહાજો સુપરપાવર્સ પણ ભારતની તાકાત જોઈ દંગ
Sourav Das Ashutosh Ranka Bail Hearing CJP નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની જામીન પ્રક્રિયા દરમિયાન મેજિસ્ટ્રેટને ધમકી મળતાં સુનાવણી ટળી; દિલ્હી પોલીસે નોંધી ફરિયાદ
Ayodhya Ram Mandir Darshan Booking અયોધ્યા રામ મંદિરમાં સુગમ દર્શન બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર હવે ૯૦ દિવસ અગાઉ મળશે પાસ, દૈનિક ક્વોટા વધારી ૨,૦૦૦ કરાયો
Exit mobile version