Site icon News Continuous Bureau | Mumbai

PM મોદીએ કોરોનાની ઝપેટમાં ફસાયેલા 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી બેઠક, કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે આપ્યો આ મંત્ર ; જાણો વિગતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની ઝપેટમાં ફસાયેલા 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. 

પીએમ મોદીએ કહ્યુ કે કેટલાક રાજ્યમાં કોરોનાના વધતા કેસ ચિંતાનો વિષય છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને કેરળ. આ તમામ બીજી લહેર પહેલાના લક્ષણ છે. 

Join Our WhatsApp Channel

આપણે ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને રસી પર ધ્યાન આપવાનું રહેશે. જે રાજ્યોમાં કેસ વધી રહ્યા છે તેમણે પ્રોએક્ટિવ મેજર લેતા ત્રીજી લહેરની આશંકાને રોકવી પડશે. 

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના એક્ટિવ કેસોમાં 80 ટકા એ જ રાજ્યોમાંથી છે જેમની સાથે પીએમ મોદીએ ચર્ચા કરી છે. જેમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર અને કેરળનો સમાવેશ થાય છે.

નવી મુંબઈના APMC દાણાબંદરમાં જોવા મળ્યો સુનકાર, વેપારી, દલાલભાઈની પ્રતિકાત્મક હડતાલ; જુઓ વિડિયો તેમજ ફોટોગ્રાફ        

Sambit Patra Slams Opposition ભાજપ સાંસદ સંબિત પાત્રાનો વિપક્ષ પર આકરો પ્રહાર વિરોધ પ્રદર્શનને ‘ફ્લોપ શો’ ગણાવ્યો, કહ્યું ‘આ લોકશાહીની સાચી જીત છે’
No Democracy In India ‘ભારતમાં હવે લોકશાહી બચી નથી, તેને ખતમ કરનાર ગદ્દાર’ પ્રિયંકા ગાંધીનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર
CJP Protest Over 1500 Detained દિલ્હી પોલીસનું મહાએક્શન CJP વિરોધ પ્રદર્શન વચ્ચે 1500 થી વધુ લોકોની અટકાયત, રાજધાની છાવણીમાં ફેરવાઈ
Election Results 2026 BJP Record Victory ‘મોદી મેજિક’ અને સંગઠનની તાકાત સામે વિપક્ષનો સંપૂર્ણ સફાયો; દિગ્ગજ નેતાઓ પોતાની બેઠકો પણ ન બચાવી શક્યા
Exit mobile version