ભારત સરકારે લોન આપવા મામલે એક નવો રેકોર્ડ બનાવ્યો છે.
રસ્તા કિનારે સામાન વેચનારા 29000 ફેરિયાઓને ૧૦,૦૦૦ રૂપિયાની લોન એક જ દિવસમાં આપવામાં આવી છે. કુલ મળીને 38 હજાર લોકોએ આવેદન ભર્યા હતા.
સરકારે તમામ જિલ્લા અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે આગામી એક સપ્તાહમાં આશરે ત્રીસ લાખ ફેરિયાઓને 10,000 રૂપિયા પ્રતિ ફેરીયા પ્રમાણે લોન આપવામાં આવે.
આમ આવનાર દિવસોમાં લાખો ફેરિયાઓને હજારો રૂપિયા મળશે.
