Site icon News Continuous Bureau | Mumbai

Farmer Welfare: નવી સરકારનો પ્રથમ નિર્ણય ખેડૂત કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે

Farmer Welfare: પ્રધાનમંત્રી દ્વારા હસ્તાક્ષર કરાયેલી પ્રથમ ફાઇલ પીએમ કિસાન નિધિના રિલીઝ સાથે સંબંધિત છે. અમારી સરકાર કિસાન કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તેથી તે યોગ્ય છે કે કાર્યભાર સંભાળતા જ સૌ પ્રથમ ફાઇલ ખેડૂત કલ્યાણ સાથે સંબંધિત હોય: પ્રધાનમંત્રી. અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુ કામ કરતા રહેવા માંગીએ છીએ: પ્રધાનમંત્રી

The first decision of the new government shows the government's commitment to farmer welfare

The first decision of the new government shows the government's commitment to farmer welfare

News Continuous Bureau | Mumbai

Farmer Welfare: ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા બાદ, પ્રધાનમંત્રી મોદીએ ( Narendra Modi ) પીએમ કિસાન નિધિના 17મા હપ્તાને અધિકૃત કરતી તેમની પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા. તેનાથી 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે અને લગભગ 20,000 કરોડ રૂપિયાનું વિતરણ કરાશે. 

Join Our WhatsApp Channel

ફાઇલ પર હસ્તાક્ષર કર્યા પછી પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “અમારી સરકાર કિસાન કલ્યાણ ( PM-Kisan Samman Nidhi ) માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. તેથી તે યોગ્ય છે કે ચાર્જ સંભાળ્યા પછી સહી કરવા માટેની સૌ પ્રથમ ફાઇલ ખેડૂત કલ્યાણ સાથે સંબંધિત હોય. અમે આવનારા સમયમાં ખેડૂતો ( Farmers ) અને કૃષિ ક્ષેત્ર ( Agricultural sector ) માટે વધુ કામ કરતા રહેવા માંગીએ છીએ.”

આ સમાચાર  પણ વાંચો : Silver Rate Hike: દેશમાં ચાંદીએ સારા વતળરના મામલે સોનાને પણ પાછળ મૂક્યુ, આ રીતે બની રોકાણકારોની પહેલી પસંદગી..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

DRI Wildlife Smuggling Crackdown ડીઆરઆઈનું દેશવ્યાપી અભિયાન વન્યજીવ તસ્કરીમાં બે દીપડાની ચામડી અને ૧૮૦ જીવતા કાચબા જપ્ત, ૧૩ ઝડપાયા
Nitin Gadkari Mumbai Goa Highway મુંબઈગોવા હાઇવેના કામમાં થયેલી ભારે વિલંબ પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી નારાજ, કહ્યું ‘ઉદ્ઘાટનમાં નહીં આવું, મને શરમ આવે છે’
Abu Salem Plea Rejected ગેંગસ્ટર અબુ સલેમની વહેલી મુક્તિની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, ૧૯૯૩ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો છે મામલો
Bank Strike 2026 ૧૧ સપ્ટેમ્બરે દેશભરમાં બેંકો બંધ, કર્મચારીઓ હડતાલ પર; જાણો કઈ સેવાઓ પર થશે અસર અને શું રહેશે ખુલ્લું
Exit mobile version