Site icon News Continuous Bureau | Mumbai

રામ મંદિરનું શિલાન્યાસ થશે ઓક્ટોબરમાં, ડિઝાઇનમા કરાયો ફેરફાર, સંપૂર્ણ મંદિર ગુલાબી પથ્થરોથી બનશે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

7 જુલાઈ 2020

અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણ નું કામ હવે ઓક્ટોબરમાં શરુ થશે કારણ કે હાલ શ્રાવણ અને ભાદરવા મહિનામાં વરસાદને લઈને કોઈ શુભ કામ નો પ્રારંભ કરવામાં આવતો નથી આથી ઓક્ટોબર નવરાત્રી દરમિયાન મંદિર નિર્માણનો શિલાન્યાસ પૂજન કરવામાં આવશે એવા સંકેતો વીએચપી દ્વારા મળ્યા છે બીજી બાજુ મસ્જિદનું નિર્માણ પણ ઓક્ટોબરમાં શરુ કરાશે. 

અયોધ્યામાં રામ મંદિરનું ‘ભૂમિપૂજન’ ઓકટોબર સુધી  વિલંબિત થશે કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે સંતો દ્વારા લખાયેલા પત્રનો હજુ સુધી જવાબ આપ્યો નથી. એમ રામ મંદિરના નિર્માણની દેખરેખ રાખવા માટે બનાવવામાં આવેલા 'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ'ના પ્રમુખના પ્રવક્તા કમલ નયનદાસે જણાવ્યું હતું. 

જાણવા મળ્યા મુજબ આખું મંદિર ગુલાબી પથ્થરોમાંથી બનાવવામાં આવશે. તેમજ અગાઉ જે નકશો તૈયાર કરાયો હતો તેની ડિઝાઇનમા પણ થોડાઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આમ તો આયોધ્યા રામ મંદિર નિર્માણ કાર્યશાળામાં પથ્થર પર કોતરણી કામ વર્ષ 1990 થી શરૂ  કરીને અત્યાર સુધી લગભગ એક લાખ ઘનફૂટ પર કરવામાં આવ્યું છે અને હજુ સતત ચાલી રહ્યું છે.  મંદિર નિર્માણ માટે 60 થી 70 ટકા કાર્ય પુર્ણ થઇ ગયુ છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3ixkzkZ 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Railway passengers ઓનલાઇન જનરલ ટિકિટ લીધી હોય તો આ ભૂલ ન કરતા, સીધો લાગશે 500 રૂપિયા દંડ
TMC rebel MPs લોકસભા અધ્યક્ષે 20 બાગી સાંસદોને અયોગ્યતા કેસમાં જવાબ આપવા આ તારીખ સુધી વધારાનો સમય આપ્યો, મહુઆ મોઇત્રાએ વ્યક્ત કર્યું આશ્ચર્ય
Congress Questions Ram Mandir CEO ‘ઓપરેશન સિંદુરમાં કોઈ સત્ય તો નથી છુપાયેલું?’, રામ મંદિર ટ્રસ્ટના CEO પર કોંગ્રેસે ઉઠાવ્યા ગંભીર સવાલ
Satyendar Jain Bail Delhi Jal Board Scam એસટીપી કૌભાંડ કેસમાં સત્યેન્દ્ર જૈનને મોટી કાનૂની રાહત, જામીન મળતા રાજકારણમાં ગરમાવો
Exit mobile version