Lok Sabha General Election 2024 : લોકસભા 2024ની સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ગેઝેટ નોટિફિકેશન આ તારીખે બહાર પાડવામાં આવશે

Lok Sabha General Election 2024 : લોકસભા 2024ની સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ગેઝેટ નોટિફિકેશન 12 એપ્રિલ, 2024ના રોજ બહાર પાડવામાં આવશે. 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 94 સંસદીય બેઠકો અને મધ્ય પ્રદેશના 29-બેતુલ સંસદીય ક્ષેત્રમાં 7 મે, 2024ના રોજ મતદાન યોજાશે. તમામ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે ત્રીજા તબક્કામાં નામાંકનની છેલ્લી તારીખ 19 એપ્રિલ, 2024 છે

The gazette notification for the third phase of Lok Sabha 2024 general election will be released on this date

News Continuous Bureau | Mumbai 

Lok Sabha General Election 2024 : સામાન્ય ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે નામાંકન આવતીકાલથી શરૂ થશે. લોકસભા 2024ની સામાન્ય ચૂંટણીઓમાં યોજાનારી 12 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોની 94 સંસદીય બેઠકો (પીસી) માટે ગેઝેટ નોટિફિકેશન ( Gazette Notification )  આવતીકાલે એટલે કે 12.04.2024ના રોજ બહાર પાડવામાં આવશે. તો મધ્યપ્રદેશના 29-બેતુલ (એસટી) સંસદીય ક્ષેત્રમાં સ્થગિત મતદાન માટેનું જાહેરનામું પણ આવતીકાલે બહાર પાડવામાં આવશે. 

Join Our WhatsApp Community

મધ્યપ્રદેશના 29 બેતુલ (એસટી) સંસદીય ક્ષેત્રમાં સ્થગિત મતદાનની સાથે આ 94 સંસદીય ક્ષેત્રોમાં ( parliamentary constituencies ) મતદાન 07.05.2024નાં રોજ થશે. બહુજન સમાજ પાર્ટીના ચૂંટણી લડી રહેલા ઉમેદવારના નિધનને કારણે મધ્યપ્રદેશના 29-બેતુલ (એસટી) સંસદીય ક્ષેત્રની ચૂંટણી જે બીજા તબક્કામાં યોજાવાની હતી તે મુલતવી રાખવામાં આવી હતી.

 The gazette notification for the third phase of Lok Sabha 2024 general election will be released on this date

The gazette notification for the third phase of Lok Sabha 2024 general election will be released on this date

આ સમાચાર પણ વાંચો :  Lok Sabha Election 2024: ‘જો અમારી સરકાર બનશે તો PM મોદી જેલમાં હશે’, RJD નેતા મીસા ભારતીનું વિવાદાસ્પદ નિવેદન..

ત્રીજા તબક્કામાં સામેલ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આસામ, બિહાર, છત્તીસગઢ, દાદરા-નગર હવેલી તથા દમણ અને દીવ, ગોવા, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ છે, જ્યાં મતદાન ( voting ) થશે.

ત્રીજા તબક્કા માટેનો કાર્યક્રમ નીચે મુજબ છેઃ

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Digital Fraud: ડિજિટલ ફ્રોડ પર AIની લગામ: 1 વર્ષમાં ₹36,014 કરોડના ફ્રોડ બાદ બેંકોએ અપનાવી નવી ટેક્નોલોજી
Election Commission: આજે જાહેરાત: ચૂંટણી પંચ દેશભરમાં ‘SIR’ અભિયાન શરૂ કરશે, જાણો શું છે આ યોજના?
Moradabad fire: મુરાદાબાદમાં ‘મોતની આગ’: ચાર સિલિન્ડર ફાટવાથી રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, એક મહિલાનું મોત,આટલા લોકોનો બચાવ
Cyclone Montha : સમુદ્રમાં ‘મોંથા’ વાવાઝોડું સક્રિય: 100 KM/Hની ઝડપે પવન ફૂંકાશે, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એલર્ટ
Exit mobile version