Site icon

Central Government : સરકારે 21મી જુલાઈએ સર્વપક્ષીય બેઠક બોલાવી

Central Government : સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી શ્રી કિરેન રિજિજુ સંસદના બજેટ સત્ર પહેલા સંસદના બંને ગૃહોમાં રાજકીય પક્ષોના ફ્લોર લીડર્સ સાથે બેઠક કરશે.

The government called an all-party meeting on July 21

The government called an all-party meeting on July 21

News Continuous Bureau | Mumbai

Central Government : સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી શ્રી કિરેન રિજિજુ ( Kiren Rijiju )  સંસદના બજેટ સત્ર પહેલા સંસદના બંને ગૃહોમાં રાજકીય પક્ષોના ફ્લોર લીડર્સ સાથે બેઠક કરશે. સર્વપક્ષીય બેઠક ( All-party meeting ) 21મી જુલાઈ, 2024ના રોજ સવારે 11 વાગ્યે મેઈન કમિટી રૂમ, સંસદ ભવન ( Parliament  ) એનેક્સી, નવી દિલ્હી ખાતે યોજાશે.  

Join Our WhatsApp Community

સંસદનું બજેટ સત્ર ( Parliament Budget Session ) 22મી જુલાઈ, 2024ના રોજ શરૂ થશે અને સરકારી કામકાજની આવશ્યકતાઓને આધીન, સત્ર 12મી ઓગસ્ટ, 2024ના રોજ સમાપ્ત થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Jitendra Singh: કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે કોએલિશન ઑફ એપિડેમિક પ્રિપેર્ડનેસ ઇનોવેશન્સ (CEPI) હેઠળ એશિયાનાં પ્રથમ સ્વાસ્થ્ય સંશોધન સંબંધિત “પ્રી-ક્લિનિકલ નેટવર્ક સુવિધા”નું ઉદઘાટન કર્યું

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version