ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૬ મે 2021
રવિવાર
વિનાશક વાવાઝોડું કેરળના તટથી કર્ણાટક થઈને ગોવાના સમુદ્રી તટ પાસે પહોંચ્યું છે. અહીં ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. જેને કારણે હોવાના અનેક વિસ્તારોમાં વીજળીના થાંભલા ઉખડી ગયા છે. હાલ ગોવાના અનેક વિસ્તારોમાં વીજળી નથી તેમજ વરસાદ ચાલુ છે.
મોસમ વિભાગના અનુમાન મુજબ આ વાવાઝોડું મુંબઇના દરિયા કાંઠા ની આસપાસ સોમવારના દિવસે પહોંચી શકે છે.
જેને કારણે મુંબઈ શહેર નું તંત્ર એલર્ટ થઈ ગયું છે.
કોરોના કોઈને છોડતો નથી : કોંગ્રેસ પાર્ટીના રાજ્ય સભાના સાંસદ અને ગુજરાતના પ્રભારી નું નિધન થયું.
વાવાઝોડા નો આગળનો માર્ગ શું હશે? આ રહ્યું ગ્રાફિકલ પ્રેઝન્ટેશન.#cyclonetaukte #NextLevel #graphical #presentation pic.twitter.com/kwydOcQYkV
— news continuous (@NewsContinuous) May 16, 2021
